rishanpyq
Loading...

Exam Questions

25. નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો? (SW0, Class-II)

A. યાસ્તન

B. દ્રદામન

C. અશોક

D. ચન્દ્રગુપ્ત મૌર્ય

Answer: (B) રૂદ્રદામન

26. હૂણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો? (SW0, Class-II)

A. કુમારગુપ્ત પ્રથમ

B. સ્કંદગુપ્ત

C. બુદ્ધગુપ્ત

D. પુરૂગુપ્ત

Answer: (A) કુમારગુપ્ત પ્રથમ

27. મૌર્યયુગમાં ક્યા રાજાએ ‘ભેરીઘોષ’ ને બદલે 'ધમ્મઘોષ'ની નીતિ અપનાવી હતી? (AS, Horticulture, Government Printing Press Class-2)

A. બિંબિસાર

B. બિંદુસાર

C. અશોક

D. અજાતશત્રુ

Answer: (C)અશોક

28. નીચે દર્શાવેલ પ્રારંભિક (early) ભારતીય શહેરો પૈકી કયા શહેરનો સંબંધિત સંબંધ બુદ્ધના જીવન સાથે ન હતો?

A. ચંપા

B. સાકેત

C. પાટલિપુત્ર

D. કૌસંબી

Answer: (C) પાટલિપુત્ર

29. ભારતમાં સૌ પ્રથમ સોનાના સિક્કા કોણે જારી કર્યા? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)

A. મૌર્ય

B. કુશાન

C. ઇન્ડો-ગ્રીક

D. ગુપ્ત

Answer: (C) ઇન્ડો-ગ્રીક

30. લક્ષણાધ્યક્ષને મૌર્ય સામ્રાજ્યનાં વહીવટીતંત્રમાં કઈ મુખ્ય ફરજ સોંપવામાં આવી હતી? (GAS,AO,GCT)

A. ટંકશાળની દેખરેખ રાખવી.

B. જુગારની પ્રવૃત્તિ ઉપર નજર રાખવી.

C. વજન અને માત્રા પ્રમાણ ઉપર નજર રાખવી.

D. વણાટકામ અને કાંતવાના કામની દેખરેખ રાખવી.

Answer: (A) ટંકશાળની દેખરેખ રાખવી.

31. ચોલ સામ્રાજ્યના ક્યા શાસકે દક્ષિણ પૂર્વી એશિયાનાં શ્રીવિજયના રાજ્ય સામે ઝુંબેશો ચલાવી હતી?  (GAS,AO,GCT)           

A. રાજારાજા  

B. કુલોત્તુંગ પ્રથમ

C. રાજેન્દ્ર પ્રથમ        

D. વીરા રાજેન્દ્ર

Answer: (C) રાજેન્દ્ર પ્રથમ        

32. જુનાગઢમાં સુદર્શન તળાવ તરીકે ઓળખાતા જળાશયની પાળ કોણે બાંધી હતી? (GAS,AO,GCT)

A. પુશ્યગુપ્ત

B. રુદ્રમન પ્રથમ

C. યવનરાજ તુષ્પા

D. સ્કંદગુપ્ત

Answer: (A) પુશ્યગુપ્ત