rishanpyq
Loading...

Exam Questions

81. વિક્રમાદિત્ય ઉપાધિ ધારણ કરનાર ગુપ્ત શાસક કોણ હતો? (AM/AD, Class-2, GSS, GPS, IM)

A. રામગુપ્ત

B. સમુદ્રગુપ્ત

C. ચન્દ્રગુપ્ત પહેલો

D. ચન્દ્રગુપ્ત બીજો

Answer: (D) ચન્દ્રગુપ્ત બીજો

82. જૂનાગઢ ખડક પર ..... ના શિલાલેખ છે. (DEE(Electrical), GMC Class-2)

A. અશોક, રુદ્રદામન-પહેલો, સ્કંદગુપ્ત

B. અશોક, રુદ્રદામન-બીજો, સમુદ્રગુપ્ત

C. અશોક, રુદ્રદામન, પુષ્પગુપ્ત

D. અશોક, સમુદ્રગુપ્ત, સ્કંદગુપ્ત

Answer: (A) અશોક, રુદ્રદામન-પહેલો, સ્કંદગુપ્ત

83. પ્રારંભિક પાલી ગ્રંથો નો ઉલ્લેખ અવન્તીની રાજધાની તરીકે કરે છે. (Horticultural Officer,(GMC) ,Class-2)

A. કોસાંબી

B. ત્રીપુરી

C. સોપારા

D. ઉજ્જૈન

Answer: (D) ઉજ્જૈન

84. અશોકનો 14 મો ખડક આદેશ સ્થળે આવેલો છે. (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)

A. ચાંપાનેર

B. દેવની મોરી

C. જુનાગઢ

D. જુનાગઢ

Answer: (C) જુનાગઢ

85. બૌદ્ધ ધર્મ પરત્વે ગુપ્તા રાજવીઓની ધાર્મિક સહિષ્ણુતાની નીચેના પૈકી ક્યાંથી ખાતરી થાય છે? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)

1. 1. આમ્રકરડવાને મહત્ત્વનું સ્થાન

2. 2. નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના

3. 3. વસુબંધુ અને દિનાગ જેવા વિદ્વાનોનું અસ્તિત્વ

A. ફક્ત 1

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 1 અને 2

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

86. જોડકા જોડો. (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)

1. 1. અભિજ્ઞાન શાકુન્તલમ - a. પ્રેમ અને રોમાંસના વિષયવસ્તુ ઉપર આધારિત

2. 2. મેઘસંદેશમ્ - b. રાજા કુબેરના વિષય ઉપર કાવ્ય

3. 3. મુદ્રારાક્ષસ - c. તે ઉત્તર ભારતમાં રાજા ચંદ્રગુપ્ત કેવી રીતે સત્તામાં આવ્યા તેની વાત કરે

4. 4. ઋતુસંહાર - d. મનુષ્ય અને કુદરતી બળો વચ્ચેના સુમેળભર્યા સંબંધનું વર્ણન કરે છે.

A. 1-a, 2-b, 3-c, 4-d

B. 1а, 2-c, 3-b, 4-d

C. 1а, 2-c, 3-b, 4-d

D. 1-c, 2-d, 3-b, 4-a

Answer:

87. અશોકનો 14 મો ખડક આદેશ સ્થળે આવેલો છે. (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)

A. ચાંપાનેર

B. દેવની મોરી

C. જુનાગઢ

D. પાટણ

Answer: (C) જુનાગઢ

88. બૌદ્ધ ધર્મ પરત્વે ગુપ્તા રાજવીઓની ધાર્મિક સહિષ્ણુતાની નીચેના પૈકી ક્યાંથી ખાતરી થાય છે? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)

1. 1. આમ્રકરડવાને મહત્ત્વનું સ્થાન

2. 2. નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના

3. 3. વસુબંધુ અને દિનાગ જેવા વિદ્વાનોનું અસ્તિત્વ

A. ફક્ત 1

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 1 અને 2

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3