rishanpyq
Loading...

Exam Questions

145. ચંદ્રગુપ્ત મૌર્ય બાબતે કયુ વાક્ય યોગ્ય નથી?

1. “કૌટિલ્યનુ અર્થશાસ્ત્ર” પુસ્તક ભારતની તે વખતની પરિસ્થિતિ ઉપર પ્રકાશ ફેંકે છે.

2. આ વખતની રાજ્ય વ્યવસ્થા ખુબજ આયોજીત અને લોકહિત ખ્યાલ વાળી હતી.

3. લોકભાગીદારી અને લોકો દ્વારા આયોજન મહત્વવો ભાગ ભજવતો હતો.

4. ચંદ્રગુપ્તના સેનાએ સિકંદરને હરાવેલ હતો.

A. 4

B. 3

C. 2

D. 1

Answer: (A) 4

146. મૌર્ય સમયની શિલ્પકૃતિઓ માટે કઈ વિચારસરણી (School) મહત્ત્વની હતી? (General Stady)

1. (1) ગંધાર (સ્કુલ) વિદ્યાભવન

2. (2) મથુરા સ્કુલ

3. (3) અમરાવતી સ્કુલ

4. (4) ખજુરાહો સ્કુલ

A. 1, 2 અને 3

B. 2, 3 અને 4

C. 1, 3 અને 4

D. 1 અને 2

Answer: (A) 1, 2 અને 3

147. “ગુપ્ત” સમયમાં ઉત્તર ભારતમાં જે વ્યાપાર / ધંધાઓ કાર્યરત હતા તે મુખ્યત્વે કયા બંદરથી કરવામાં આવતા હતા? (General Stady)

A. તામ્ર લિપ્તિ

B. ભરૂચ

C. કલ્યાણ

D. ખંભાત

Answer: (A) તામ્ર લિપ્તિ

148. ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે? (Agriculture officer)

A. સ્કંદગુપ્ત

B. સમ્રાટ અશોક

C. હંદ્રદામન

D. ઉપર દર્શાવેલ ત્રણેયના

Answer: (D) ઉપર દર્શાવેલ ત્રણેયના

149. ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે? (Agriculture officer)

A. આર્યભટ્ટ

B. ભાસ્કરાચાર્ય

C. બ્રહ્મગુપ્ત

D. ચરક

Answer: (A) આર્યભટ્ટ

150. ગુજરાતમાં આવેલાં મૌર્યકાળના શિલાલેખ પર કોતરવામાં આવેલું લખાણ કઈ લિપિમાં છે? (GENERAL STUDY)

A. બ્રાહ્મી

B. દેવનાગરી

C. પાલિ

D. ખરોષ્ઠી

Answer: (A) બ્રાહ્મી

151. નીચેનામાંથી કઈ જોડી સાચી નથી? (General Study)

A. નિરુક્ત - ભાષાવિજ્ઞાન

B. કાદમ્બરી-ચરિત્રકથા

C. અષ્ટાધ્યાયી - તત્ત્વજ્ઞાન

D. લીલાવતી- ગણિત

Answer: (C) અષ્ટાધ્યાયી - તત્ત્વજ્ઞાન

152. સંસ્કૃત ભાષા કયા સમયખંડમાં રાજભાષા બની હતી? (General Study)

A. મૌર્ય યુગ

B. ક્ષત્રપ યુગ

C. ગુપ્તકાળ

D. કુશાન રાજ્યકાળ

Answer: (C) ગુપ્તકાળ