rishanpyq
Loading...

Exam Questions

33. ગુપ્ત સામ્રાજ્યનાં પતન પછી સૌરાષ્ટ્રમાં વલ્લભીનું જેણે નવું સામ્રાજ્ય સ્થાપ્યું તે કોણ? (GAS,AO,GCT)

A. પ્રાણ દત્ત

B. સેનાપતિ ભટ્ટારક

C. ભાટ્ટી

D. રુદ્ર દમન

Answer: (B) સેનાપતિ ભટ્ટારક

34. ચંદ્રગુપ્ત મૌર્ય બાબતે કયુ વાક્ય યોગ્ય નથી?

1. (1) “કૌટિલ્યનુ અર્થશાસ્ત્ર” પુસ્તક ભારતની તે વખતની પરિસ્થિતિ ઉપર પ્રકાશ ફેંકે છે.

2. (2) આ વખતની રાજ્ય વ્યવસ્થા ખુબજ આયોજીત અને લોકહિત ખ્યાલ વાળી હતી.

3. (3) લોકભાગીદારી અને લોકો દ્વારા આયોજન મહત્વવો ભાગ ભજવતો હતો.

4. (4) ચંદ્રગુપ્તના સેનાએ સિકંદરને હરાવેલ હતો.

A. 4

B. 3

C. 2

D. 1

Answer: (A) 4

35. મૌર્ય સમયની શિલ્પકૃતિઓ માટે કઈ વિચારસરણી (School) મહત્ત્વની હતી? (General Stady)

1. ગંધાર (સ્કુલ) વિદ્યાભવન

2. મથુરા સ્કુલ

3. અમરાવતી સ્કુલ

4. ખજુરાહો સ્કુલ

A. 1, 2 અને 3

B. 2, 3 અને 4

C. 1, 3 અને 4

D. 1 અને 2

Answer: (A) 1, 2 અને 3

36. ભૂતકાળમાં દેવદાસી (Devadasi) પધ્ધતી કયા મંદિર સાથે સંકળાયેલ હતી? (General Stady)

A. જગન્નાથ મંદિર - પુરી

B. પશુપતિનાથ મંદિર –કઠમંડુ

C. કંદારીયા મહાદેવ મંદિર – ખજુરાહો

D. ચૌસઠ યોગીની મંદિર – ભેડાઘાટ

Answer: (A) જગન્નાથ મંદિર - પુરી

37. “ગુપ્ત” સમયમાં ઉત્તર ભારતમાં જે વ્યાપાર / ધંધાઓ કાર્યરત હતા તે મુખ્યત્વે કયા બંદરથી કરવામાં આવતા હતા? (General Stady)

A. તામ્ર લિપ્તિ

B. ભરૂચ

C. કલ્યાણ

D. ખંભાત

Answer: (A) તામ્ર લિપ્તિ

38. હોશાલા સ્મારકો (Hoysala Monuments) કયા સ્થળે જોવા મળે છે? (General Stady)

A. હમ્પી અને હોસપર

B. હલેબીડ અને બેલુર

C. મૈસુર અને બેંગલોર

D. શ્રીનગરી અને ધારવાડ

Answer: (B) હલેબીડ અને બેલુર

39. ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે? (Agriculture officer)

A. સ્કંદગુપ્ત

B. સમ્રાટ અશોક

C. હંદ્રદામન

D. ઉપર દર્શાવેલ ત્રણેયના

Answer: ઉપર દર્શાવેલ ત્રણેયના

40. ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે? (Agriculture officer)

A. આર્યભટ્ટ

B. ભાસ્કરાચાર્ય

C. બ્રહ્મગુપ્ત

D. ચરક

Answer: (A) આર્યભટ્ટ