rishanpyq
Loading...

Exam Questions

73. મૌર્ય શાસનમાં સીતાધ્યક્ષ (Sitadhyaksha) કયો વિભાગ સંભાળતા હતા? (AE (Mechanical), Class-2 (GWSSB))

A. રાજ્યનું આંતરીક શાસન

B. વેપાર અને ઉદ્યોગ

C. ખનીજ અને બંદરો

D. ખેતી

Answer: (D) ખેતી

74. ભારતની મુલાકાતે આવેલા ચીની મુસાફરોનો કાળક્રમાનુસાર યોગ્ય ક્રમ છે. (AO, Class-2)

A. Sung Yun, Hiuen Tsang, Fa-hien

B. Hiuen Tsang, Sung Yun, Fa-hien

C. Fa-hien, Sung Yun, Hiuen Tsang

D. ઉપરના પૈકી એક પણ નહિ

Answer: (C) Fa-hien, Sung Yun, Hiuen Tsang

75. સેલ્યુસિડ રાજવંશ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. તે એક પ્રાચિન સામ્રાજ્ય હતું કે જેની સૌથી મોટી સીમાઓ યુરોપમાં ગ્રેસથી ભારતના સીમાડા સુધી વિસ્તરેલી હતી.

2. 2. સેલ્યુકસ દ્વારા શાસિત બેક્ટ્રિયા એ આજનું અફઘાનિસ્તાન છે.

3. 3. સેલ્યુસિડ-મૌર્ય યુદ્ધ પછી મૌર્ય સામ્રાજ્યની પડતી આવી અને ભારતીય ઉપખંડ ઉપર તેનું નિયંત્રણ ખોવાયું.

A. 1, 2 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 1 અને 3

Answer: (C) ફક્ત 1 અને 3

76. નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. જૂનાગઢના શિલાલેખમાં સમુદ્રગુપ્તે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યા હોવાનો દાવો કર્યો છે.

2. 2. મહેરૌલીના લોહસ્તંભના લેખમાં ચંદ્રગુપ્ત બીજાએ ભગવાન વિષ્ણુ અથવા વિષ્ણુપદગીરીના સન્માનમાં સ્તંભ ઊભો કરાવ્યો હોવાનું કહ્યું છે.

3. 3. ગુપ્ત વર્ષ 191નો એરણ સ્તંભાલેખ ભારતમાં સતીપ્રથા બાબતનો સૌથી પહેલો પુરાવાલેખ છે.

A. ફક્ત 1

B. ફક્ત 1 અને 2

C. ફક્ત 1 અને 2

D. ફક્ત 1 અને 3

Answer: (C)ફક્ત 2 અને 3

77. કુષાણ રાજા કનિષ્કના સામ્રાજ્ય બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન/ વિધાનો સાચું/સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

A. તેનું સામ્રાજ્ય ઉત્તરપશ્ચિમે ખૂતનથી પૂર્વના બનારસ સુધી વિસ્તરેલું હતું.

B. તે ઉત્તરમાં કાશ્મિરથી દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માલવા સુધી વિસ્તરેલું હતું.

C. (A) અને (B) બંને

D. (A) અને (B) બંને પૈકી કોઈ નહીં

Answer: (C) (A) અને (B) બંને

78. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. નહપાનને રાજા ગૌતમીપુત્ર શાતકર્ણી દ્વારા ઉથલાવી નાખવામાં આવ્યાં હતાં.

2. 2. મૈત્રક રાજવંશે વલ્લભી પ્રદેશ ઉપર સાતમી સદી અને આઠમી સદીના પૂર્વાર્ધમાં શાસન કર્યું.

3. 3. સેનાપતિ ભટાર્ક મૌર્ય સામ્રાજ્ય હેઠળ સૌરાષ્ટ્રનો લશ્કરી ગવર્નર હતો.

A. 1, 2 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 2

D. ફક્ત 1 અને 3

Answer: (C) ફક્ત 1 અને 2

79. શક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. શક શાસક સસ્તાન પશ્ચિમ ક્ષત્રપ રાજવંશનો રાજવી હતો જેણે ઉજ્જૈન ઉપર રાજ કર્યું હતું.

2. 2. સમુદ્રગુપ્તે શક રાજા રૂદ્રસિમ્હા-III ને હરાવ્યો અને તેના રાજ્યનું જોડાણ કર્યું અને વિક્રમાદિત્યનો ખિતાબ ધારણ કર્યો

3. 3. શક રાજા રૂદ્રદમનનું સામ્રાજ્ય કોંકણ, નર્મદા ખીણ, કાઠિયાવાડ અને ગુજરાત તેમજ માળવાના અન્ય ભાગોનો સમાવેશ કરતું હતું.

A. 1, 2 અને 3

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. ફક્ત 2 અને 3

Answer: (B) ફક્ત 1 અને 3

80. ગુપ્તકાલીન ગુફા-મંદિરોનું વર્ગીકરણ નીચેના પૈકી કેટલા વિભાગમાં કરી શકાય? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

A. બ્રાહ્મણ ગુફા-મંદિર

B. બૌધ્ધ ગુફા-મંદિર

C. (A) અને (B) બંને

D. (A) અને (B) બંને પૈકી એકપણ નહીં

Answer: (C) (A) અને (B) બંને