rishanpyq
Loading...

Exam Questions

105. પશ્ચિમ ભારતમાં ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત-II દ્વારા તેના સિક્કા માટે કઈ ધાતુ પસંદ કરવામાં આવી હતી? (GES (CIVIL) CLASS I &II)

A. ટીન

B. કાંસુ

C. ચાંદી

D. સીસું

Answer: (C) ચાંદી

106. જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી? (PI (unarmed), Class‐II)

A. સમુદ્રગુપ્ત

B. ચંદ્રગુપ્ત મૌર્ય

C. સ્કંદગુપ્ત

D. રુદ્રદમન

Answer: (A) સમુદ્રગુપ્ત

107. ઇજીપ્તના રાજા ટૉલ્મી ।। ફીલાડેલફસ દ્વારા બિંદુસારના દરબારમાં મોકલાયેલા રાજદૂતનું નામ........હતુ. (PI (unarmed), Class‐II)

A. ડાયનાઈસીઅસ

B. ડાઈમેક્સ

C. એન્ટીઓક્સ

D. અરીઅન

Answer: (A) ડાયનાઈસીઅસ

108. ગીરનારનો શિલાલેખ........ સમયનો છે. (PI (unarmed), Class‐II)

A. સોલંકી

B. સલ્તનત

C. ગુપ્ત

D. મૌર્ય

Answer: (D) મૌર્ય

109. જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમ્યાન બંધાયુ હતું? (PI (unarmed), Class‐II)

A. સેંધવ

B. પરમાર

C. સોલંકી

D. મૌર્ય

Answer: (D) મૌર્ય

110. સ્કંદગુપ્તનો કયો શિલાલેખ તેના હુણ લોકો પર વિજયની પ્રશંસા કરે છે? (PI (unarmed), Class‐II)

A. ભીતારી શિલાલેખ

B. સુપીયા સ્તંભ શિલાલેખ

C. જુનાગઢ પ્રશસિત

D. બીલસાડ સ્તંભ શિલાલેખ

Answer: (A) ભીતારી શિલાલેખ

111. ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો? (PI (unarmed), Class‐II)

A. મોહમદ બેગડો

B. સિકંદર

C. મહમદ- II

D. બહાદુરશાહ

Answer: (D) બહાદુરશાહ

112. અલગ અલગ ધર્મના જાણકારો સાથે અકબર ધર્મની ચર્ચા કરતો હતો.

A. ભવભૂતી

B. કાલીદાસ

C. હરીસેના

D. માઘ

Answer: (C) હરીસેના