rishanpyq
Loading...

Exam Questions

9. ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે? (GAS Class‐I & GCS Class I & I)

A. સક્ય સંપ્રદાય

B. ભાગવત સંપ્રદાય

C. શૈવ સંપ્રદાય

D. સૌર સંપ્રદાય

Answer: (B) ભાગવત સંપ્રદાય

10. ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું? (GAS Class‐I & GCS Class I & I)

A. ચંદ્રગુપ્ત - I

B. (B) ઘટોત્કચ

C. ચંદ્રગુપ્ત – II

D. કુમારગુપ્ત -I

Answer: (C) ચંદ્રગુપ્ત – II

11. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? (GAS Class‐I & GCS Class I & I)

A. સમુદ્રગુપ્ત-આર્યવર્તના નવ રાજાઓને હરાવ્યા

B. ચંદ્રગુપ્ત બીજો -બલખના વાહલિકોને હરાવ્યા

C. કુમારગુપ્ત-વિષ્ણુનો ઉપાસક

D. સ્કંદગુપ્ત-હુણોને હરાવ્યા

Answer: (C) કુમારગુપ્ત-વિષ્ણુનો ઉપાસક

12. ક્યા મૌર્ય રાજા જૈન સન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા? (Municipal Chief Officer , Class-II)

A. બિંદુસાર

B. બિંબીસાર

C. ચન્દ્રગુપ્ત મૌર્ય

D. અશોકવ્વ

Answer: (C) ચન્દ્રગુપ્ત મૌર્ય

13. પ્રાચીન કાળમાં ગ્રામીણ કોણ હતો? (MAO, Class-II (ARV)

A. પ્રજાનો રક્ષક

B. યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો

C. ગામનો રક્ષક

D. ઉપર પૈકી એકપણ નહીં

Answer: (B) યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો

14. ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો? (MAO, Class-II (ARV)

A. ચંદ્રગુપ્ત મૌર્ય

B. અશોક

C. દ્રદામા

D. સ્કન્દગુપ્ત

Answer: (C) રૂદ્રદામા

15. સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં?

A. પાટલીપુત્ર

B. ઉજ્જૈન

C. શલાતુર

D. તક્ષશિલા

Answer: (C) શલાતુર

16. કયા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા?

A. મૌર્યકાળ

B. પાંડયકાળ

C. ગુપ્તકાળ

D. શક-ક્ષત્રપકાળ

Answer: (B) પાંડયકાળ