rishanpyq
Loading...

Exam Questions

97. અમોઘવર્ષ - I ના નીચેના પૈકી કયો શિલાલેખ કોલ્હાપુર લક્ષ્મી મંદિર ખાતે તેના ડાબા હાથની આંગળીના બલીદાનનો ઉલ્લેખ કરે છે? (LectLecturer Kriya Sharir, class-II)

A. માને શિલાલેખ

B. બેલ્લુર શિલાલેખ

C. સંજાન શિલાલેખ

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (B) બેલ્લુર શિલાલેખ

98. તળાજા ગુફાઓ સમયની છે. (Lecturer Prasuti & Striroga, class-II)

A. ગુપ્ત

B. મૌર્ય

C. સોલંકી

D. પરમાર

Answer: (B) મૌર્ય

99. નીચેની પૈકી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી (Lecturer Prasuti & Striroga, class-II)

A. ચંદ્રગુપ્ત પ્રથમ-કુમારદેવી સાથે લગ્ન

B. સમુદ્રગુપ્ત-પ્રાચીન ભારતના નેપોલિયન

C. સમુદ્રગુપ્ત - દરબારના કવિ હરિસેન

D. ચંદ્રગુપ્ત દ્વિતિય – મહરૌલી ખાતે સ્તૂપ

Answer: (D) ચંદ્રગુપ્ત દ્વિતિય – મહરૌલી ખાતે સ્તૂપ

100. મૌર્ય સમયમાં જે શિલ્પ કલા વિકાસ પામેલ હતી તે મુખ્યત્વે કેટલાં પ્રદેશોમાં વિકાસ પામેલી હતી? (Lecturer Shalakya Tantra Class-II)

A. બે

B. ત્રણ

C. ચાર

D. પાંચ

Answer: (B) ત્રણ

101. નીચેના પૈકી કયા રાજવંશોનું સાંચીના સ્તૂપ નિર્માણમાં યોગદાન હતું? (Lecturer, Panchkarma, class-II)

1. સાતવાહન

2. ગુપ્ત

3. મૌર્ય

4. શુગ - નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. 1, 2 અને 3

B. 2, 3 અને 4

C. 1,3 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (C) 1,3 અને 4

102. ચાણક્યના સપ્તાંગ સિદ્ધાંત મુજબ નીચેના પૈકી કયું રાજ્યનું ઘટક નથી? (Lecturer, Panchkarma, class-II)

A. રાજા

B. મંત્રી

C. કોટકિલ્લાથી સજજ શહેર

D. ગુપ્તચરો

Answer: (D) ગુપ્તચરો

103. ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન ‘પ્રયાગ પ્રશસ્તિ' અભિલેખની રચના કોણે કરી હતી? (Lecturer, Panchkarma, class-II)

A. હરિષેણ

B. વિજયષેણ

C. વીરાષેણ

D. સૂરષેણ

Answer: (A) હરિષેણ

104. જૂનાગઢના અશોકના શિલાલેખને સંપૂર્ણતયા ઉકેલવાનું માન કોના શિરે જાય છે? (Lecturer , Sanskrit - Ayurved , class-II)

A. આચાર્ય વલ્લભજી હરિદત્ત

B. ભગવાનલાલ ઈન્દ્રજી

C. જયશંકર ઇન્દ્રજી

D. ઉપર પૈકી એક પણ નહીં

Answer: (B) ભગવાનલાલ ઈન્દ્રજી