rishanpyq
Loading...

Exam Questions

113. અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો? (GAS Class‐I & GCS Class I & I)

A. નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં

B. અભિનેતાઓ, ગાયકો અને ગણીકાઓ પર

C. રાજ્યની જમીનમાં વાવણી પર

D. સિંચાઈ કાર્યના ઉપયોગ માટે

Answer: (D) સિંચાઈ કાર્યના ઉપયોગ માટે

114. ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી? (GAS Class‐I & GCS Class I & I)

A. વિરશેના શબા (Virsena Saba)

B. હરિશેના (Harishena)

C. પર્ણદ્ત્તા (Parnadatta)

D. ચક્રપલીતા (Chakrapalita)

Answer: (A) વિરશેના શબા (Virsena Saba)

115. કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો? (GAS Class‐I & GCS Class I & I)

A. ચંદ્રગુપ્ત - I

B. ચંદ્રગુપ્ત- II

C. સમુદ્રગુપ્ત

D. કુમારગુપ્ત

Answer: (C) સમુદ્રગુપ્ત

116. 'સયુરઘલ'નો અર્થ શું છે? (GAS Class‐I & GCS Class I & I)

A. વારસાઈ જમીન

B. ભાડા રહીતની જમીન

C. વચેટીયાઓને અપાયેલી જમીન

D. પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન

Answer: (D)પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન

117. નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે? (GAS Class‐I & GCS Class I & I)

A. મનુસ્મૃતિ

B. અર્થશાસ્ત્ર

C. નિતીસારા

D. અષ્ટાધ્યાયી

Answer: (B) અર્થશાસ્ત્ર

118. મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે? (GAS Class‐I & GCS Class I & I)

A. ચીન

B. બર્મા

C. એનાટોલીઆ

D. પર્શિયા

Answer: (D) પર્શિયા

119. ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે? (GAS Class‐I & GCS Class I & I)

A. સક્ય સંપ્રદાય

B. ભાગવત સંપ્રદાય

C. શૈવ સંપ્રદાય

D. સૌર સંપ્રદાય

Answer: (B) ભાગવત સંપ્રદાય

120. “પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે તે રક્ષણ અને આશ્રય માગે છે.” (“The earth long harassed by outlanders, now turned for protection and refuge") આ વાક્ય કોણે કહ્યુ? (GAS Class‐I & GCS Class I & I)

A. એલેક્ઝાન્ડર

B. કૌટીલ્ય

C. અશોક

D. ચંદ્રગુપ્ત મૌર્ય

Answer: (B) કૌટીલ્ય