rishanpyq
Loading...

Exam Questions

57. નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. જૂનાગઢના શિલાલેખમાં સમુદ્રગુપ્તે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યા હોવાનો દાવો કર્યો છે.

2. 2. મહેરૌલીના લોહસ્તંભના લેખમાં ચંદ્રગુપ્ત બીજાએ ભગવાન વિષ્ણુ અથવા વિષ્ણુપદગીરીના સન્માનમાં સ્તંભ ઊભો કરાવ્યો હોવાનું કહ્યું છે.

3. 3. ગુપ્ત વર્ષ 191નો એરણ સ્તંભાલેખ ભારતમાં સતીપ્રથા બાબતનો સૌથી પહેલો પુરાવાલેખ છે.

A. ફક્ત 1

B. ફક્ત 1 અને 2

C. ફક્ત 2 અને 3

D. ફક્ત 1 અને 3

Answer: (C)ફક્ત 2 અને 3

58. કુષાણ રાજા કનિષ્કના સામ્રાજ્ય બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન/ વિધાનો સાચું/સાચાં છે?

1. તેનું સામ્રાજ્ય ઉત્તરપશ્ચિમે ખૂતનથી પૂર્વના બનારસ સુધી વિસ્તરેલું હતું. (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

2. તે ઉત્તરમાં કાશ્મિરથી દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માલવા સુધી વિસ્તરેલું હતું.

3. (A) અને (B) બંને

4. (A) અને (B) બંને પૈકી કોઈ નહીં

A. (C) (A) અને (B) બંને

B.

C.

D.

Answer:

59. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. નહપાનને રાજા ગૌતમીપુત્ર શાતકર્ણી દ્વારા ઉથલાવી નાખવામાં આવ્યાં હતાં.

2. 2. મૈત્રક રાજવંશે વલ્લભી પ્રદેશ ઉપર સાતમી સદી અને આઠમી સદીના પૂર્વાર્ધમાં શાસન કર્યું.

3. 3. સેનાપતિ ભટાર્ક મૌર્ય સામ્રાજ્ય હેઠળ સૌરાષ્ટ્રનો લશ્કરી ગવર્નર હતો.

A. 1, 2 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 2

D. ફક્ત 1 અને 3

Answer: (C) ફક્ત 1 અને 2

60. શક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. શક શાસક સસ્તાન પશ્ચિમ ક્ષત્રપ રાજવંશનો રાજવી હતો જેણે ઉજ્જૈન ઉપર રાજ કર્યું હતું.

2. 2. સમુદ્રગુપ્તે શક રાજા રૂદ્રસિમ્હા-III ને હરાવ્યો અને તેના રાજ્યનું જોડાણ કર્યું અને વિક્રમાદિત્યનો ખિતાબ ધારણ કર્યો.

3. 3. શક રાજા રૂદ્રદમનનું સામ્રાજ્ય કોંકણ, નર્મદા ખીણ, કાઠિયાવાડ અને ગુજરાત તેમજ માળવાના અન્ય ભાગોનો સમાવેશ કરતું હતું.

A. 1, 2 અને 3

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. ફક્ત 2 અને 3

Answer: (B) ફક્ત 1 અને 3

61. ગુપ્તકાલીન ગુફા-મંદિરોનું વર્ગીકરણ નીચેના પૈકી કેટલા વિભાગમાં કરી શકાય? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

A. બ્રાહ્મણ ગુફા-મંદિર

B. બૌધ્ધ ગુફા-મંદિર

C. ) (A) અને (B) બંને

D. (A) અને (B) બંને પૈકી એકપણ નહીં

Answer: (A) બ્રાહ્મણ ગુફા-મંદિર

62. "વિક્રમાદિત્ય” ઉપાધિ ધારણ કરનાર ગુપ્ત શાસક કોણ હતો? (AM/AD, Class-2, GSS, GPS, IM)

A. અશોક, રુદ્રદામન-પહેલો, સ્કંદગુપ્ત

B. અશોક, રુદ્રદામન-બીજો, સમુદ્રગુપ્ત

C. અશોક, રુદ્રદામન, પુષ્પગુપ્ત

D. અશોક, સમુદ્રગુપ્ત, સ્કંદગુપ્ત

Answer: (A) અશોક, રુદ્રદામન-પહેલો, સ્કંદગુપ્ત

63. પ્રારંભિક પાલી ગ્રંથો નો ઉલ્લેખ અવન્તીની રાજધાની તરીકે કરે છે. (Horticultural Officer,(GMC) ,Class-2)

A. કોસાંબી

B. ત્રીપુરી

C. સોપારા

D. ઉજ્જૈન

Answer: (D) ઉજ્જૈન

64. ચંદ્રગુપ્ત (બીજો) વિક્રમાદિત્યના શાસન દરમ્યાન ચીનથી ભારતની મુલાકાત કરનાર યાત્રી કોણ હતા?

A. I-tsing

B. Fa-hien

C. Hiuen Tsang

D. Pan-Chao

Answer: (B) Fa-hien