rishanpyq
Loading...

Exam Questions

89. જોડકા જોડો. (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)

1. 1. અભિજ્ઞાન શાકુન્તલમ - a. પ્રેમ અને રોમાંસના વિષયવસ્તુ ઉપર આધારિત

2. 2. મેઘસંદેશમ્ - b. રાજા કુબેરના વિષય ઉપર કાવ્ય

3. 3. મુદ્રારાક્ષસ - c. તે ઉત્તર ભારતમાં રાજા ચંદ્રગુપ્ત કેવી રીતે સત્તામાં આવ્યા તેની વાત કરે

4. 4. ઋતુસંહાર - d. મનુષ્ય અને કુદરતી બળો વચ્ચેના સુમેળભર્યા સંબંધનું વર્ણન કરે છે.

A. 1-a, 2-b, 3-c, 4-d

B. 1а, 2-c, 3-b, 4-d

C. 1-b, 2-c, 3-d, 4-

D. 1-c, 2-d, 3-b, 4-a

Answer: (A) 1-a, 2-b, 3-c, 4-d

90. પ્રાચીન યુનિવર્સિટીઓ અંગેનો વાક્યો ચકાસો. (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Panchkarma, Class-1)

1. 1. નાલંદા યુનિવર્સિટીની સ્થાપના સાતમી સદીમાં થયેલ હતી.

2. 2. તક્ષશિલા યુનિવર્સિટી બૌદ્ધ ધર્મના અભ્યાસનું અગત્યનું કેન્દ્ર હતું.

3. 3. સોમપુરા, નાગાર્જુન કોડા, શારદાપીઠ જેવી યુનિવર્સિટીઓનું યોગદાન અગત્યનું હતું.

A. 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.

B. 1 અને 2 વાક્યો યોગ્ય છે.

C. 2 અને 3 વાક્યો યોગ્ય છે.

D. 1, 2 અને 3 બધા જ વાક્યો યોગ્ય નથી.

Answer: (C) 2 અને 3 વાક્યો યોગ્ય છે.

91. નીચેના વિકલ્પોમાંથી કયું સાચુ છે? (Lecturer (Senior)(Reader)(Ayurved)Shalya Tantra , Class-1)

A. પ્રાચીન ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન હતું.

B. ચંદ્રગુપ્ત મૌર્યએ ગુજરાતના અનેક રાજ્યો પર વિજય મેળવ્યો.

C. સમ્રાટ અશોકે ગુજરાતમાં ક્ષેત્રવિસ્તાર વિસ્તૃત કર્યો.

D. ઉપરોક્ત તમામ

Answer: (D) ઉપરોક્ત તમામ

92. ગિરનાર વિસ્તારમાં સુદર્શન તળાવના ઢોળાવનાં બાંધકામ માટે અશોકનો અધિકારી કોણ હતો? (JAEI)

A. પર્ણદત્તા

B. દ્રદમન

C. તૂષસ્પા

D. મેગસ્થનીજ

Answer: (C) તૂષસ્પા

93. નીચેના પૈકી કઈ હસ્તપ્રત પ્રાચીન ભારતમાં ગણિતશાસ્ત્ર બાબતે વૃત્તાંત આપે છે? (JAEI)

A. બોવર હસ્તપ્રત

B. આરણ્યક

C. ચરક સંહિતા

D. બખ્શાલી હસ્તપ્રત

Answer: (D) બખ્શાલી હસ્તપ્રત

94. જુનાગઢના શિલાલેખમાં કયા રાજાનો ઉલ્લેખ નથી? (Lecturer (Selection Scale)(Professor)Panchkarma, class-I)

A. સમુદ્રગુપ્ત

B. ચન્દ્રગુપ્ત મૌર્ય

C. સ્કન્દગુપ્ત

D. રુદ્રમન

Answer: (A) સમુદ્રગુપ્ત

95. મૌર્ય સમયના શિલ્પ સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. (Joint Technical Advisior(Precision Instruments) , class-I)

1. (1) યક્ષ અને યક્ષીણીની શિલ્પો પ્રખ્યાત હતા.

2. (2) શિલ્પમાં તે વખતના ત્રણ ધર્મો જૈન, હિન્દુ અને બુદ્ધના સિધ્ધાંતોનો સમન્વય હતો.

A. પ્રથમ વાક્ય સાચું છે

B. બીજુ વાક્ય સાચું છે

C. 1 અને 2 વાક્યો સાચા છે

D. 1 અને 2 બંન્ને વાક્યો ખોટા છે

Answer: (C) 1 અને 2 વાક્યો સાચા છે

96. બેસનગરના સ્તંભનો શિલાલેખ ક્યાં ગ્રીક રાજદૂતનો ઉલ્લેખ કરે છે? (LectLecturer Kriya Sharir, class-II)

A. હેલી ઓડોરસ

B. એન્ટિયલકિડાસ

C. સોટર

D. અગાથોકલ્સ

Answer: (A) હેલી ઓડોરસ