65. રામસર સંમેલન સચિવાલય દ્વારા CEPA કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે જે માટે વપરાય છે. (GAS/26 20-21)
66. ક્યોટો પ્રોટોકોલના પ્રથમ પ્રતિબધ્ધતાના સમયગાળાના લક્ષ્યાંકો સમાવેશ કરે છે. મુખ્ય ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જનનો સમાવેશ કરે છે. (GAS/26 20-21)
67. વર્લ્ડ ઈકોનોમીક ફોરમની વાર્ષિક સભાની 51મી આવૃત્તિ દાવોસ ખાતે “ધ દાવોસ એજન્ડા-2021” સાથે યોજાઈ હતી. આ એજન્ડાનું વિષયવસ્તુ હતું. (GAS/26 20-21)
68. ભાવિ જળવાયુ પરિવર્તનની માત્રાને ઘટાડવી- તેને શું કહેવાય? (DYSO/10 22-23)
69. સૌરકોષોમાં નીચેના પૈકી કયા તત્વનો ઉપયોગ થાય છે? (ADVT 25/DEP MEC ENG/22-23)
70. સૂર્યથી પૃથ્વીનું અંતર કેટલું છે? (ADVT 25/DEP MEC ENG/22-23)
71. મિશન LIFE વિશે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સત્ય છે? (ADVT 22/ ACOU OFF/22-23)
72. "Common but Differentiated Responsibilities" (CBDR) એ એક સિદ્ધાંત છે જે ....... United Nations Framework Convention on Climate Change (UNFCCC)માં ઔપચારિક કરવામાં આવ્યો હતો. (ADVT 22/ ACOU OFF/22-23)