9. વાતાવરણમાં ના પરિણામે રેડિયોકાર્બન ઉત્પન્ન થાય છે. (GAS 20/22-23)
A. વાતાવરણમાં હાજર ઝડપી ન્યુટ્રોન અને નાઈટ્રોજન ન્યુક્લી વચ્ચે અથડામણ
B. વાતાવરણીય ઓક્સિજન પર સૂર્યમાંથી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશની ક્રિયા
C. વાતાવરણમાં હાજર કાર્બન ડાયોક્સાઈડ પર સૌર કિરણોત્સર્ગની ક્રિયા ખાસ કરીને કોસ્મિક કિરણો
D. વાતાવરણમાં વીજળીનું વિસર્જન
Answer: (A) વાતાવરણમાં હાજર ઝડપી ન્યુટ્રોન અને નાઈટ્રોજન ન્યુક્લી વચ્ચે અથડામણ
10. પર્યાવરણીય સમજૂતિઓના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (ADVT 10/CLASS-1)
1. દોહા સુધારો એ મોન્ટરીયલ પ્રોટોકોલમાં કરવામાં આવેલ સુધારો છે.
2. કીગાલી સમજૂતિ એ કાર્બન ઉત્સર્ગને મર્યાદિત કરવા ક્યોટો પ્રોટોકોલમાં કરવામાં આવેલ સુધારો છે.
3. દોહા સુધારાને ભારતે તાજેતરમાં અનુમોદન આપેલ છે.
A. માત્ર 1 અને 2
B. માત્ર 2 અને 3
C. માત્ર 3
D. 1, 2 અને 3
11. “ભૂરા તરંગો"(Blue Waves)ના સંદર્ભમાં નીચેના પૈકીના કર્યું/કથા વિધાન/વિધાનો સાચું / સાચાં છે? (ADVT 10/CLASS-1)
1. તે જૈવ-પ્રકાશોત્સર્જન (બાયો-લ્યુમિનિસન્સ) તરીકે ઓળખાતી દુર્લભ કુદરતી ઘટના છે.
2. તે દરિયામાં રહેતાં ચળકતા પરવાળા દ્વારા ઉત્સર્જન કરવામાં આવતા પ્રકાશ થકી પરિણમે છે.
A. માત્ર 1
B. માત્ર 2
C. 1 અને 2 બંને
D. 1 અને 2 બંનેમાંથી એકપણ નહીં
12. "વન પ્લેનેટ સિટી ચેલેન્જ" (OPCC) ના સંદર્ભે નીચેના વિધાનમાં છે.
(ADVT 10/CLASS-1)
1. તે એક યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામનો પરીકી કર્યું / કયા વિધાન/વિધાનો સાચાં છે ?
2. અવનવા પર્યાવરણ સંબંધી કાર્યક્રમોના અહેવાલ રજૂ કરવા માટે ભાગ લઈ રહેલ દેશના શહેરોને તે આમંત્રિત કરે છે.
A. માત્ર 1
B. માત્ર 2
C. 1 અને 2 બંને
D. 1 અને 2 બંનેમાંથી એકપણ નહીં
13. ભારતમાં 2017 ના જંગલી હાથીની વસ્તીગણતરી બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? (ADVT 10/CLASS-1)
1. ભારતમાં આશરે 30,000 હાથીઓ છે.
2. દેશના ઉત્તર પૂર્વ કરતાં દક્ષિણ ભાગમાં વધુ સંખ્યામાં (હાથીઓ) છે.
3. તામિલનાડુમાં સૌથી વધુ સંખ્યામાં હાથીઓ છે.
નીચેના પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.
A. માત્ર 1
B. માત્ર 2 અને 3
C. માત્ર 1 અને 2
D. 1, 2 અને 3
Answer: (C) માત્ર 1 અને 2
14. નીચેના પૈકી કયું ઈંધણ એ નાઈટ્રોજનનું સૌથી ઓછું પ્રમાણ ધરાવે છે?(TDO-2023)
A. CNG
B. ગોબર ગેસ
C. કોલસો
D. LPG
15. બ્લ્યુ ફ્લેગ સર્ટીફીકેટ (Blue Flag Certification) ને લગતું છે. (ADVT/139 20-21)
A. ચોખ્ખી બીચ (Beaches)
B. વીજળી ના ધોરણો (Electricity Standards)
C. વન્યજીવન સંરક્ષણ
D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં
Answer: (A) ચોખ્ખી બીચ (Beaches)
16. ક્ષોભમંડળ (Troposphere) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? (GAS/30 21-22)
A. વિશ્વના જુદા જુદા ભાગોમાં ક્ષોભમંડળ એક સરખું ઘાટું (thick) હોય છે.
B. ક્ષોભમંડળ ઓઝોન સ્તરનો સમાવેશ કરે છે.
C. ( ક્ષોભમંડળ ધ્રુવો કરતાં વિષુવવૃત્ત પાસે વધુ પાતળું હોય છે.
D. ક્ષોભમંડળ ધ્રુવો કરતાં વિષુવવૃત્ત પાસે વધુ ઘટ્ટ હોય છે.
Answer: (D) ક્ષોભમંડળ ધ્રુવો કરતાં વિષુવવૃત્ત પાસે વધુ ઘટ્ટ હોય છે.