33. પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજનાનો હેતુ છે. (GAS/26 20-21)
A. કૃષિ ક્ષેત્રને ડિઝલ મુક્ત (De-dieselise) કરવું.
B. ઉચ્ચ ઉપજ આપતા બિયારણ પૂરા પાડવા
C. ખાતર પૂરા પાડવા
D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં
Answer: (A) કૃષિ ક્ષેત્રને ડિઝલ મુક્ત (De-dieselise) કરવું.
34. રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના હેતુઓમાંનો એક હેતુ ગંગા નદીમાં લઘુત્તમ પરિસ્થિતિ વિષયક પ્રવાહને (Ecological flows) ધ્યેય સાથે જાળવી રાખવાનો છે. (GAS/26 20-21)
A. પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવાના
B. પર્યાવરણીય ટકાઉ વિકાસના
C. (A) અને (B) બન્ને
D. (A) અને (B) પૈકી કોઈ નહીં
Answer: (C) (A) અને (B) બન્ને
35. આપણા દેશમાં કયું મંત્રાલય મુખ્યત્વે સરોવરો અને નદીઓના જૈવ વૈવિધ્યની બાબત સાથે સંકળાયેલું છે? (GAS 20/22-23)
A. પશુપાલન, ડેરી તથા મત્સ્યોદ્યોગ
B. ભૂવિજ્ઞાન
C. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન
D. વિજ્ઞાન અને તકનીકી
Answer: (C) પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન
36. નીચેના પૈકીનું કો ઓઝોન ઘટાડતો પદાર્થ નથી? (ADVT 10/CLASS-1)
A. નાઈટ્રસ ઓક્સાઈ
B. બ્રોમાઈન ઓક્સાઈડ
C. સલ્ફર ડાયોક્સાઈડ
D. ઉપરના પૈકી કોઈ નહીં
Answer: (C) સલ્ફર ડાયોક્સાઈડ
37. પ્રકાશસંશ્લેષણ દરમ્યાન છૂટો પડતો ઓક્સિજન માંથી નીકળે છે. (ADVT/139 20-21)
A. પાણી
B. કાર્બન ડાયોક્સાઈડ
C. ક્લોરોફિલ
D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં
38. વૃક્ષો તેઓના મહત્તમ પોષણ તત્વો શામાંથી મેળવે છે? (ADVT 26 /ENG CIVIL/22-23)
A. હરિત દ્રવ્ય – Chlorophyll
B. વાતાવરણ - Atmosphere
C. પ્રકાશ – Light
D. જમીન – Soil
39. પ્રાણીઓ અને વનસ્પતિઓનું તેમના પ્રાકૃતિક નિવાસ સ્થાનમાં સંરક્ષણ કરવું તે કહેવાય છે. (ADVT 25/DEP MEC ENG/22-23)
A. જીવ વૈવિધ્ય (Biodiversity)
B. સ્વસ્થાને (In-Situ) સંરક્ષણ
C. બાહ્ય-સ્થાને (Ex-Situ) સંરક્ષણ
D. ઉપરોક્ત પૈકી એકપણ નહીં
Answer: (A)જીવ વૈવિધ્ય (Biodiversity)
40. નીચેના પૈકી કયા પ્રદૂષકો મોટર વાહનમાંથી નીકળતા ઉત્સર્જનો (emissions)માં હોય છે? (GAS/30 21-22)
1. સસ્પેન્ડેડ પર્ટીક્યુલેટ મેટર
2. નાઈટ્રોજન ઓક્સાઈડ્સ
3. હાઈડ્રોકાર્બન્સ
4. કાર્બન મોનોક્સાઈડ
A. ફક્ત 1, 2, અને 3
B. ફક્ત 2, 3 અને 4
C. ફક્ત 1 અને 3
D. 1, 2, 3 અને 4
Answer: (D) 1, 2, 3 અને 4