Exam Questions

129. રસાયણ વિજ્ઞાન મુજબ દ્રાવણના કેટલા પ્રકાર છે? (DYSO/42 23-24)

A. 3

B. 4

C. 5

D. 6

Answer: (A) 3

130. ટેટ્રાઈથિલ (Tetraethyl lead) લીડ કયા ઉપયોગમાં લેવામાં આવે છે? (DYSO/42 23-24)

A. પેઈન કિલર

B. અગિનિશામક

C. મચ્છર ભગાડનાર

D. પેટ્રોલ એડિટિવ

Answer: (D) પેટ્રોલ એડિટિવ

131. ડેસિબલ (Decibel) એ શાનું એકમ છે? (DYSO/42 23-24)

A. પ્રકાશની ગતિ માપવાનું

B. રેડિયો તરંગ આવર્તન માપવાનું

C. આવાજની તિવ્રતા માપવાનું

D. ગરમીની તિવ્રતા માપવાનું

Answer: (C) આવાજની તિવ્રતા માપવાનું

132. નેશનલ નોલેજ નેટવર્ક (NKN) ના અને તે થી સંપૂર્ણ કાર્યરત છે. ગુજરાત રાજ્ય કક્ષાના PoP (પોઈન્ટ ઓફ પ્રેઝન્સ)ની સ્થાપના કરવામાં આવી છે.(TDO, 2023)

A. મે 2013

B. ઑગસ્ટ 2013

C. ડિસેમ્બર 2014

D. જુલાઈ 2015

Answer: (A) મે 2013

133. માણેક (Rubies) અને નીલમ (Sapphires) ના રાસાયણિક નામે ઓળખાય છે. (ADVT/139 20-21)

A. એલ્યુમિનિયમ ઓક્સાઈડ

B. સિલિકોન ઓક્સાઈડ

C. બોરોન ઓક્સાઈડ

D. કાર્બન ઓક્સાઈડ

Answer: (A) એલ્યુમિનિયમ ઓક્સાઈડ

134. ભારતીય સંવિધાન મુજબ અનુચ્છેદ 32ના કયા અધિકાર/અધિકારો અમલપાત્ર છે?

A. બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારો

B. બંધારણીય અધિકારો જે મૂળભૂત અધિકારનો દરજ્જો ધરાવતા નથી.

C. વૈધાનિક અધિકારો

D. ગૌણ કાયદામાંથી પ્રવાહિત થતા અધિકારો

Answer: (A) બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારો

135. નીચેના પૈકી કયુ રાજ્ય નીતિ નિર્દેશના સિદ્ધાંતો (DPSP)સંબંધિત યોગ્ય નથી?

A. આ ભાગ કોઈપણ અદાલત દ્વારા લાગુ પાડી શકાશે નહીં.

B. DPSPનો હેતુ રાજ્યના કલ્યાણનો વિચાર.

C. DPSPનો અમલ કરવા માટે સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકતું નથી.

D. વિભાગ-III (મૂળભૂત અધિકાર)માં છે, એજ રીતે “રાજ્ય” શબ્દનો અર્થ તે જ પ્રમાણે થાય છે, જ્યાં સુધી કોઈ સંદર્ભે અન્યથા જરૂરી ન જણાય ત્યાં સુધી.

Answer: DPSPનો અમલ કરવા માટે સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકતું નથી.

136. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી માટે નવું આધાર વર્ષ (Base year) કયું છે? (DYSO,ADVT 42/ 23-24)

A. 1990-1991

B. 1993-1994

C. 2004-2005

D. 2011-2012

Answer: (D) 2011-2012