Exam Questions

121. નીચેના પૈકી કયું એક પોર્ટલ મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ પોર્ટલ નથી? (Industrial health safety)

A. NARI

B. eSamvad (ઈસંવાદ)

C. SHe-Box

D. e-RAKAM

Answer: (D) e-RAKAM

122. “પ્રત્યુષ' નામનું ભારતનું સૌથી ઝડપી અને ભારતનું પ્રથમ મલ્ટિ-પેટાફ્લોપ્સ સુપર કોમ્પયુટર આવ્યું છે. ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે. (Industrial health safety) “પ્રત્યુષ' નામનું ભારતનું સૌથી ઝડપી અને ભારતનું પ્રથમ મલ્ટિ-પેટાફ્લોપ્સ સુપર કોમ્પયુટર આવ્યું છે. ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે. (Industrial health safety)

A. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ રિમોટ સેન્સિંગ, દેહરાદુન (IIRS)

B. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટ્રોપીકલ મિટીરીયોલોજી, પૂના (IITM)

C. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્પેસ સાઈન્સ એન્ડ ટેક્નોલોજી, થિરુવનંતમપૂરમ (IIST)

D. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ સાઈન્સ, ટેક્નોલોજી એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ, નવી દિલ્હી

Answer: (B) ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટ્રોપીકલ મિટીરીયોલોજી, પૂના (IITM)

123. Local Area Network (LAN) વિશે નીચેના પૈકી કયું વિધાન | કયા વિધાનો સત્ય નથી? (ADVT 25/DEP MEC ENG/22-23)

A. શાળાની કોમ્પ્યુટર લેબ, Wi-Fi એ LAN ના સામાન્ય ઉદાહરણો છે.

B. જોડાણો Coaxial (સમાન ધરીવાળા) અથવા CAT-5 કેબલનો ઉપયોગ કરે છે.

C. (A) તથા (B) બંને

D. (A) અથવા (B) એક પણ નહીં

Answer: (D) (A) અથવા (B) એક પણ નહીં

124. ડીજીટલ હસ્તાક્ષર વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? (ADVT 25/DEP MEC ENG/22-23)

1. તે ઈલેક્ટ્રોનિક રેકોર્ડ છે જે તેને જારી કરનાર પ્રમાણિત અધિકારીને ઓળખે છે.

2. ઈન્ટરનેટ પર માહિતી અથવા સર્વરને ઉપલબ્ધ કરવા માટે વ્યક્તિની ઓળખના પૂરાવા તરીકે સેવા આપવા માટે વપરાય છે.

3. ઈલેક્ટ્રોનીક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાની અને મૂળ સામગ્રી અપરિવર્તિત છે તેની ખાતરી કરવાની ઈલેક્ટ્રોનિક પદ્ધતિ

A. 1, 2 અને 3

B. માત્ર 1 અને 3

C. માત્ર 1 અને 2

D. માત્ર 2 અને 3

Answer: (D) માત્ર 2 અને 3

125. કોમ્પ્યુટરમાં જે સ્થાને એસેસરીઝ જોડાયેલી હોય તે તરીકે ઓળખાય છે. (ADVT 25/DEP MEC ENG/22-23)

A. પોર્ટ

B. રીંગ

C. પ્લગ

D. ઝીપ

Answer: (A) પોર્ટ

126. CFL નું પૂરું નામ શું છે. (ADVT 25/DEP MEC ENG/22-23)

A. Centrally fixed lamp

B. Chemical Fluorescent Lamp

C. Compact Fluorescent Lamp

D. None of the above

Answer: (C) Compact Fluorescent Lamp

127. નીચેના પૈકી કઈ બિનધાતુ જે ઓરડાના તાપમાને પ્રવાહી રહે છે? (DYSO/42 23-24)

A. ફોસ્ફરસ

B. બ્રોમિન

C. ક્લોરિન

D. હિલીયમ

Answer: (B) બ્રોમિન

128. “ધોવાનો સોડા” એ કોનું સામાન્ય નામ છે? (DYSO/42 23-24)

A. સોડિયમ કાર્બોનેટ

B. કેલ્શિયમ કાર્બોનેટ

C. કેલ્શિયમ બાયકાર્બોનેટ

D. સોડીયમ બાયકાર્બોનેટ

Answer: (A) સોડિયમ કાર્બોનેટ