97. ઘાસ-હરણ-વાઘની આહાર શ્રૃંખલામાં જો હરણો ગુમ થઈ જાય તો શું થાય? (GAS/30 21-22)
98. ભારતના નીચેના પૈકી કયો વિસ્તાર મેયુવ જંગલ, નિત્ય લીલા જંગલ અને પાનખર જંગલનું મિશ્રણ ધરાવે છે? (GAS/30 21-22)
99. આવરણ (mulching) જમીનના ધોવાણને નિયંત્રિત કરવા માટે વપરાતી તકનીક છે. નીચેના પૈકી કયા આવરણ (mulching) ના ફાયદાઓ છે? (GAS/30 21-22)
100. “ડૉલ્ફિન-સુસુ' બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS/30 21-22)
101. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સંરક્ષણ પ્રોજેક્ટ હેઠળ નીચેના પૈકી કયા પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? (GAS/30 21-22)
102. નીચેના પૈકી કયા મિથેનના સ્ત્રોત છે?
103. નીચેના પૈકી કયું પરિસ્થિતિજન્ય તંત્રો (ecosystems)ની ઘટતી જતી ઉત્પાદકતાનો સાચો ક્રમ છે? (GAS/30 21-22)
104. આપણા દેશમાં સૌ પ્રથમ જળવિદ્યુત ઊર્જા ડેમનું નિર્માણ ખાતે થયું. (GAS 20/22-23)