Exam Questions

25. વિશ્વ જૈવ ઇંધણ દિવસ (World Biofuel Day)ના પ્રસંગે પ્રધાનંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કયા સ્થળે સ્થાપિત બીજી પેઢીનો ઇથેનોલ પ્લાન્ટ (2nd generation ethanol plant) દેશને સમર્પિત કર્યો? (DYSO/10 22-23)

A. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેસનની આંધ્રપ્રદેશની ટાટીપાકા રીફાઈનરી ખાતે

B. ભારત પેટ્રોલીયમ કોર્પોરેશનની કેરળની કોચી રીફાઈનરી ખાતે

C. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડની ગુજરાતની જામનગર રીફાઈનરી ખાતે

D. ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશનની હરિયાણાની પાણીપત રીફાઈનરી ખાતે

Answer: (D) ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશનની હરિયાણાની પાણીપત રીફાઈનરી ખાતે

26. વન્યજીવ સંરક્ષણ માટેનું ભારત દેશનું કાયદાકીય માળખું: વન્યજીવ માટે બંધારણીય જોગવાઈઓ. (GAS/47 23-24)

1. 42મા બંધારણીય સુધારા અધિનિયમ, 1976 : વન અને જંગલી પ્રાણીઓ તથા પક્ષી સંરક્ષણને રાજ્ય યાદીમાંથી સમવાય યાદીમાં તબદીલ કરવામાં આવ્યું.

2. બંધારણની કલમ 51A(b) સૂચિત કરે છે કે દેશના વન અને વન્ય જીવો સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવું અને તેની સુધારણા કરવી તે દેશના પ્રત્યેક નાગરિકની મૂળભૂત ફરજ રહેશે.

3. રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતોની કલમ 48(b) આદેશ આપે છે કે રાજ્ય પર્યાવરણનું જતન અને તેમાં સુધારણા કરવાનો તથા દેશના જંગલો અને વન્યજીવોનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરશે.

4. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

A. માત્ર 1

B. માત્ર 2

C. માત્ર 3

D. 1, 2 અને 3

Answer: (A) માત્ર 1

27. નીચેના વિધાનોની મદદથી પ્રાણી ઓળખો. (ADVT 10/CLASS-1)

1. તે ભારતની સૌથી વધુ જોખમમાં આવી ગયેલ સરિસૃપ પ્રજાતિઓ છે.

2. ચંબલ નદી પર આવેલ ચંબલ વન્યજીવ અભયારણ્ય એ તેમનું નિવાસસ્થાન છે.

3. IUCN ના અભિપ્રાય મુજબ, તે પૈકીના આશરે 250 વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે.

A. ઓલિવ રીડલી ટર્ટલ (કાચબા)

B. ધરીઆલ મગર

C. ખારા પાણીના મગર

D. સમુદ્ર ગાય (સી કાઉ - ડગોંગ)

Answer: (B) ધરીઆલ મગર

28. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? (ADVT/139 20-21)

1. ઉભયજીવીઓ ઘણા બધા ઇંડા મૂકે છે.

2. સરિસૃપે – ચામડી સૂકી હોય છે અને ભીંગડા ધરાવ છે.

3. પ્રોટોઝોઆ શ્વાસ લઈ શકતા નથી અને પ્રજનન કરી શકતા નથી.

A. 1, 2 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 1 અને 2

Answer:

29. સામુદાયિક આરક્ષિત ક્ષેત્ર (Community Reserve) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GAS/47 23-24)

1. સામુદાયિક આરક્ષિત ક્ષેત્રો એ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, 1986 અંતર્ગત સ્થાપવામાં આવ્યા છે.

2. જો સામુદાયિક માલિકીના વન વિસ્તારના સંરક્ષણ પ્રયાસોમાં ભાગ લેવા સ્થાનિક લોકો તૈયાર હોય, તો કોઈપણ રાજ્ય સરકાર, તે વિસ્તારને “સામુદાયિક આરક્ષિત ક્ષેત્ર” તરીકે જાહેર કરી શકે છે.

3. સામુદાયિક આરક્ષિત ક્ષેત્રોને રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય જેટલું જ કાનૂની રક્ષણ મળે છે. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

A. 1, 2

B. 2, 3

C. માત્ર 2

D. 1, 2, 3

Answer:

30. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? (GAS/30 21-22)

A. જળાશયમાં દ્રાવ્ય ઓક્સિજન ઊંચું હોવાની અપેક્ષા હોય છે કે જ્યારે તેનું તાપમાન નીચું હોય.

B. જળાશયમાં દ્રાવ્ય ઓક્સિજન ઊંચુ હોવાની અપેક્ષા હોય છે કે જ્યારે તેનું તાપમાન ઉંચુ હોય.

C. જળાશયમાં દ્રાવ્ય ઓક્સિજન નીચું હોવાની અપેક્ષા હોય છે કે જ્યારે તેનું તાપમાન નીચું હોય.

D. જળાશયમાં દ્રાવ્ય ઓક્સિજન તેના તાપમાનથી સ્વતંત્ર છે.

Answer: (A) જળાશયમાં દ્રાવ્ય ઓક્સિજન ઊંચું હોવાની અપેક્ષા હોય છે કે જ્યારે તેનું તાપમાન નીચું હોય.

31. વેશ System) . મંજૂરી પ્રક્રિયા માટેની એક જ અંતરાલ (Single Window) ની સંકલિત પ્રણાલી (Integrated) છે... (GAS/26 20-21)

A. પર્યાવરણ

B. વન

C. દરિયાકિનારાના નિયમનકારી ક્ષેત્ર

D. ઉપરોક્ત તમામ

Answer: (A) પર્યાવરણ

32. ટકાઉ કૃષિ માટેના રાષ્ટ્રીય મિશન (નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ અગ્રીકલ્ચર) હેઠળના સોઈલ હેલ્થ મેનેજમેન્ટ ઘટકનું લક્ષ્ય દ્વારા પોષક સંચાલનને પ્રોત્સાહિત કરવાનું છે. (GAS/26 20-21)

A. રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ

B. સેન્દ્રીય ખાતર

C. (A) અને (B) બન્ને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (C) (A) અને (B) બન્ને