41. નીચેના પૈકી કયા ઈ-વેસ્ટ (E-Waste) ના પ્રકાર નથી?
1. લીડ, કેડેમીયમ 2. પારો, ક્રોમિયમ 3. બેરીયમ 4. બેરિલિયમ
A. 1, 2, 3 અને 4
B. માત્ર 2, 3 અને 4
C. માત્ર 1, 2 અને 3
D. માત્ર 1, 2 અને 4
Answer: (B) માત્ર 2, 3 અને 4
42. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રારંભિક રીતે માટે જવાબદાર છે. (GAS 20/22-23)
1. આપણા દેશમાં નદીના પ્રદૂષણનું નિયંત્રણ કરવા માટે.
2. મળમૂત્રના નિકાલ તથા ગંદા પાણીને સ્વચ્છ કરવાની માર્ગદર્શિકા આપવા.
3. હવા અને જળપ્રદૂષણને લગતી માહિતી અને આંકડાકીય બાબતોનું પ્રકાશન.
4. નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.
A. માત્ર 1
B. 1 અને 2
C. 1, 2 અને 3
D. 1, 2, 3 અને 4
Answer: (D) 1, 2, 3 અને 4
43. Temporary threshold shift (TTS) એ ઘણીવાર ના કારણે થતી બહેરાશ છે.
(GAS 20/22-23)
1. વાયુ પ્રદૂષણ
2. જળ પ્રદૂષણ
3. ધ્વનિ પ્રદૂષણ
4. જમીન પ્રદૂષણ
નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.
A. માત્ર 1
B. માત્ર 3
C. 3 અને 4
D. માત્ર 4
44. નીચેના પૈકી કયો એ ગૌણ હવા પ્રદૂષક કહેવાય છે? (GAS 20/22-23)
A. PANS
B. ઓઝોન
C. કાર્બન મોનોક્સાઈડ
D. નાઈટ્રોજન ડાયક્સાઈડ
45. નીચેના પૈકી કયું એ જળપ્રદૂષણનું કારણ નથી? (GAS 20/22-23)
A. ઘરેલુ કચરો
B. જંતુનાશકો અને શાકનાશી (Herbicides)
C. ભારે ધાતુઓ
D. ઓગળેલો ઓક્સીજન
Answer: (D) ઓગળેલો ઓક્સીજન
46. વિવિધ વાયુયુક્ત હવા પ્રદૂષકોને દૂર કરવા માટેના શોષકો કયા છે? (GAS 20/22-23)
1. આયર્ન ઓક્સાઈડ
2. સીલીકા જેલ
3. એક્ટીવેટેડ કાર્બન
4. પાણી
યોગ્ય કોડ પસંદ કરી સાચો ઉત્તર આપો.
A. માત્ર 3
B. 1 અને 2
C. 2 અને 3
D. 1, 2, 3 અને 4
47. પ્રદૂષક અને સ્ત્રોતની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? (DYSO/42 23-24)
A. સૂક્ષ્મ જીવાણુંઓ– ઘરેલુ ગંદા પાણીની અવ્યવસ્થા
B. ઝેરી ભારે ધાતુઓ – રાસાયણિક એકમો
C. ભારે કચરો – ઉદ્યોગમાં શીતક તરીકે વપરાતા એકમોમાંથી
D. કિરણોત્સગી પદાર્થો – યુરેનિયમ ધરાવતા ખનિજ ઉત્પાદનમાંથી
Answer: (C) ભારે કચરો – ઉદ્યોગમાં શીતક તરીકે વપરાતા એકમોમાંથી
48. હાઈડ્રોસિસ્ફિયર (Hydrosphere) ઉપર વિકાસ પ્રવૃત્તિઓ શું અસર કરે છે?
(DYSO/42 23-24)
A. વાયુ પ્રદૂષણ
B. માટીનું પ્રદૂષણ
C. જળ પ્રદૂષણ
D. માટીનું ધોવાણ