Exam Questions

1. Cloud seeding (વાદળ બીજન)માં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા રસાયણો: (GAS/47 23-24)

1. સિલ્વર આયોડાઈડ

2. પોટેશ્યમ આયોડાઈડ

3. સૂકો બરફ

4. સોડીયમ ક્લોરાઈડ સાચા ઉત્તર કોડ પસંદ કરી.

A. 1, 2, 3

B. 1, 2, 4

C. 2, 3, 4

D. 1, 2, 3, 4

Answer: (A) 1, 2, 3

2. કયા મંત્રાલયે “National Mission for a Green India' હાથ ધરેલ છે? (GAS/47 23-24)

A. ગ્રામીણ વિકાસ મંત્રાલય

B. પર્યાવરણ અને વન મંત્રાલય

C. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (B) પર્યાવરણ અને વન મંત્રાલય

3. ઊંચી જાતિમાં સજીવમાં જીનને સ્થાનાંતરિત કરવા ઉપયોગમાં લેવાતા સજીવને કહે છે. (GAS/47 23-24)

A. Agrobacterium tumefacians

B. E. Coli

C. Acetobacter

D. Bacillus thuringiensis

Answer: (A) Agrobacterium tumefacians

4. PM JI-VAN (પ્રધાનમંત્રી જૈવ ઇંધણ-વાતાવરણ અનુકૂળ ફસલ અવશેષ નિવારણ) યોજનાના નીચેના પૈકી કયા ઉદ્દેશ્યો છે? (GAS/30 21-22)

1. ખેડૂતોને તેમના અન્યથા બાકી વધેલાં કૃષિ-કચરા માટે વળતરયુક્ત આવક પૂરી પાડવી.

2. ગ્રામિણ અને શહેરી રોજગારીની તકો ઉભી કરવી.

3. જૈવમાત્રા (બાયોમાસ)/ બાકી વધેલ કૃષિ-કચરાને સળગાવવાથી થતા પર્યાવરણીય પ્રદૂષણની ચિંતાઓનું નિવારણ કરવું.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

5. જૈવિક સમુદાયમાં હકારાત્મક ક્રિયાપ્રતિક્રિયાનું/ના નીચેના પૈકી કયો /કયાં પ્રકાર /પ્રકારો છે? (GAS/30 21-22)

1. વસાહતીકરણ(Colonisation)

2. સ્પર્ધા (Competition)

3. પ્રોટોકોઓપરેશન(protocooperation)

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1

D. ફક્ત 1 અને 3

Answer: (D) ફક્ત 1 અને 3

6. નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? (GAS/26 20-21)

1. બેક્ટેરીયા માનવશરીરની અંદર કે ઉપર સહિતના લગભગ દરેક સુગમ્ય પર્યાવરણ (conceivable environment) માં રહી શકે છે.

2. વાઈરસ પરોપજીવી છે અર્થાત્ તેઓ વૃધ્ધિ પામવા માટે જીવંત કોષ કે પેશીની આવશ્યકતા ધરાવે છે.

3. વાઈરસથી થતું સંક્રમણ (Viral infection) ચેપી હોય છે જ્યારે બેક્ટેરિયા થી થતું રોગસંક્રમણ (bacterial infection) ચેપી હોતું નથી.

A. 1, 2 અને 3

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 2

D. માત્ર 1 અને 3

Answer: (C) માત્ર 1 અને 2

7. નીચેના પૈકી કઈ સંસ્થા એ ઉત્પાદનો માટે ઈકોમાર્ક (Ecomark) ના લેબલની ફાળવણી કરે છે? (GAS/26 20-21)

A. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય

B. ભારતીય માનક બ્યુરો (Bureau of Indian Standards)

C. જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડીયા

D. ઓર્ગેનીક ફાર્મીંગ સોસાયટી ઓફ ઈન્ડીયા

Answer: (B) ભારતીય માનક બ્યુરો (Bureau of Indian Standards)

8. નીચેના પૈકી કયા કોષો એ વીજળીના ઉત્પાદન માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે? (GAS 20/22-23)

A. ફોટોવોલ્ટેઈક સેલ

B. ફોટો રીએક્ટીવ સેલ

C. ફોટો સીન્થેટીક સેલ

D. ફોટોલીટીક સેલ

Answer: (A) ફોટોવોલ્ટેઈક સેલ