Exam Questions

65. સૂચિ-1 અને સૂચિ-II સાથે યોગ્ય રીતે જોડો.

1. 1. માહી - a. ગીરના જંગલો

2. 2. તાપતી - b. જસદણ

3. 3. ભાદર - c. સાતપુડા પર્વતમાળા

4. 4. શેત્રુંજી - d. વિંધ્યા પર્વતમાળા - નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. 1-a, 2b, 3-c, 4-d

B. 1-b, 2-c, 3-d, 4-a

C. 1-c, 2d, 3-a, 4-b

D. 1-d, 2-c, 3-b, 4-a

Answer: (D) 1-d, 2-c, 3-b, 4-a

66. ગુજરાતના નીચેના પૈકી કયા જિલ્લામાં ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલ આવેલા છે?

A. સુરત, વલસાડ અને ડાંગ

B. સુરત, વલસાડ અને ડાંગ

C. રાજકોટ, જામનગર અને ભાવનગર

D. અરાવલ્લી, દાહોદ અને વડોદરા

Answer: (A) સુરત, વલસાડ અને ડાંગ

67. કપાસના ઉત્પાદન માટે નીચેની પૈકી ગુજરાતની કઈ / કયા ભૌગોલીક અને આબોહવાના પરિબળો સૌથી વધુ અનુકૂળ છે ?

1. 1. 21° C થી 30° C વચ્ચેનું તાપમાન

2. 2. 50-75 સે.મી. વરસાદ

3. 3. સાંદ્ર કાળી માટી

4. નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. માત્ર 1

B. 2 અને 3

C. 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

68. ચેની કઈ જોડી સાચી રીતે જોડાયેલ છે ?

A. બોકસાઈટ - ઓડિશા

B. મીકા / અબરક - ઝારખંડ

C. યુરેનિયમ - મેઘાલય

D. ઉપરોક્ત બધાં જ

Answer: (D) ઉપરોક્ત બધાં જ

69. માર્ચ થી જુન વચ્ચેના પાકને કહેવાય છે.

A. ઝેડ

B. રવિ

C. ખરીફ

D. મજોદ

Answer: (A) ઝેડ

70. નીચેનામાંથી કઇ બાબતો સંકલિત ખેતી માટે લાભદાયી છે ?

1. (1) ઉચ્ચ ઉત્પાદન

2. (2) સંતુલિત ખોરાક

3. (3) સંધારણીયતા

4. (4) નિવેશ કાર્યક્ષમતામાં વધારો - નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો

A. 2 અને 4

B. 1 અને 3

C. 1, 2 અને 3

D. 1, 2, 3 અને 4

Answer: (D) 1, 2, 3 અને 4

71. નીચેનામાં કયા સ્થળો મોટા ઔદ્યોગીક વિસ્તાર નથી ?

A. જયપુર - અજમેર ઔદ્યોગિક વિસ્તાર

B. અમદાવાદ - વડોદરા ઔદ્યોગિક વિસ્તાર

C. ગુડગાંવ - દિલ્હી - મેરઠ ઔદ્યોગિક વિસ્તાર

D. વિશાખાપટ્ટનમ - ગુંટુર ઔદ્યોગિક વિસ્તાર

Answer: (A) જયપુર - અજમેર ઔદ્યોગિક વિસ્તાર

72. નીચેની પૈકી કઇ લૌહ અયસ્ક સામાન્ય રીતે ભારતમાં મળી આવે છે ?

1. (1) મૈગ્નેટાઇટ

2. (2) હિમેટાઇટ

3. (3) લિમોનાઇટ

4. (4) ટરગાઇટ - નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. માત્ર 1

B. 2 અને 3

C. 1, 2 અને 3

D. 1, 2, 3 અને 4

Answer: (C) 1, 2 અને 3