1. ભારતમાં કેસરના ઉત્પાદન માટે એકમાત્ર પ્રખ્યાત રાજ્ય ..... છે.
A. આસામ
B. સિક્કિમ
C. મેઘાલય
D. જમ્મુ અને કાશ્મિર
Answer: (D) જમ્મુ અને કાશ્મિર
2. ભારતમાં કપાસની ખેતી માટે નીચેના પૈકી સૌથી આદર્શ વિસ્તાર કયો છે?
A. બ્રહ્મપુત્રની ખીણ
B. ભારતીય-ગંગાનું મેદાન
C. દખ્ખણનો ઉચ્ચપ્રદેશ
D. કચ્છનું રણ
Answer: (C) દખ્ખણનો ઉચ્ચપ્રદેશ
3. નીચેના પૈકી કયું વિષુવવૃત્તિય નિત્યલીલાં જંગલનું લક્ષણ નથી ?
A. પહોળા પાનના વૃક્ષો
B. જાડી છાલવાળાં વૃક્ષો
C. લતાઓ અને વેલાઓથી ઘેરાયેલાં
D. પ્રચુર માત્રામાં ઉગેલા વૃક્ષો
Answer: (B) જાડી છાલવાળાં વૃક્ષો
4. મેન્ગ્રોવ (તવર) બાબતે નીચેના પૈકી કયું/ કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. 1. તે કાંઠાને ચક્રવાતો અને સુનામીઓની અસર સામે રક્ષણ આપે છે.
2. 2. મેન્ગ્રોવ વનસ્પતિને લીધે પાણીની ઘટ થતી નથી.
3. 3. તે ખારાશ સહન કરી શકે તેવાં વૃક્ષો છે અને કાંઠાની કઠોર પરિસ્થિતિઓ સાથે અનુકૂલન ધરાવે છે.
A. ફક્ત 1
B. ફક્ત 1 અને 3
C. ફક્ત 2 અને 3
D. 1, 2 અને 3
5. ખેત્રી, અલવર અને ભીલવાડા નીચેના પૈકી કયા ખનીજ સાથે સંકળાયેલાં વિસ્તારો છે ?
A. બોક્સાઈટ
B. તાંબુ
C. લોહઅયસ્ક
D. કોલસો
6. ભારતના નીચેના પૈકી કયો પ્રદેશ મેન્ગ્રોવ જંગલ, નીત્ય લીલા જંગલ અને પાનખર જંગલોનું સંયોજન ધરાવે છે ?
A. આંધ્ર પ્રદેશનો ઉત્તર કાંઠો
B. દક્ષિણ-પશ્ચિમ બંગાળ
C. દક્ષિણ સૌરાષ્ટ્ર
D. આંદામાન અને નિકોબાર ટાપુઓ
Answer: (D) આંદામાન અને નિકોબાર ટાપુઓ
7. નીચેના પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે?
A. મરચાં અને તમાકુની ખેતી - ગુન્ટુર
B. રેલ કોચ ફેક્ટરી - કપુરથલા
C. લોકોમોટીવ વર્ક્સ - ચિત્તરંજન
D. ભારતનું વેનીસ – કન્યાકુમારી
Answer: (D) ભારતનું વેનીસ – કન્યાકુમારી
8. નીચેના પૈકી કયા દેશની લોખંડ અને પોલાદની કંપનીઓ કાચા માલની આયાત પર પૂર્ણપણે નિર્ભર છે?
A. બ્રિટન
B. જાપાન
C. પોલેન્ડ
D. જર્મની