49. ગુજરાતની સિંચાઈ યોજનાઓને ઐતિહાસિક ક્રમમાં ગોઠવો.
50. અનુક્રમે બોક્સાઈટ, કાચું ખનીજતેલ અને મીઠાના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનાં સ્થાન દર્શવો.
51. દેશના રાષ્ટ્રીય રાજમાર્ગોને (National Highways) લંબાઈ પ્રમાણેના સાચા ઉતરતા ક્રમમાં ગોઠવો.
52. નીચેના પૈકી કયુ એકમ જાહેર ક્ષેત્રનું સાહસ (PSU) નથી?
53. ઘેટાનું સંકર સંવર્ધન હાથ ધરવા માટે ના મેરિનો ઘેટાંની આયાત કરવામાં આવે છે.
54. ગુજરાતમાં રસાયણો અને પેટ્રો કેમિકલ્સના ઉત્પાદનો માટેના સૌથી મોટા બંદર તરીકે નીચેના પૈકી કયું બંદર વિકસાવવામાં આવ્યુ છે?
55. નીચેના પૈકી કયું ખનીજ ગુજરાત રાજ્યમાં મળી આવતું નથી ?
56. નીચેના પૈકી કયું વીજમથક સૌથી વધુ ઉત્પાદનક્ષમતા ધરાવે છે ?