89. ગુજરાતના નીચેના પૈકી કયા જિલ્લામાં મેગ્રુવ જંગલો નથી ?
A. કચ્છ
B. ડાંગ
C. જામનગર
D. જૂનાગઢ
90. નીચેના પૈકી કયુ બંદર આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગે યુ.એસ.એ.થી સૌથી નજીકનું ભારતનું બંદર છે?
A. કંડલા
B. મુંદ્રા
C. કોચી
D. વિશાખાપટ્ટનમ્
91. નીચેના પૈકી કયો ગુજરાતનો રબી પાક નથી?
A. કપાસ
B. ઘઉં
C. રાયડો
D. શેરડી
92. ભારતના નીચેના પૈકી કયું બંદર કુદરતી બંદર નથી?
A. મુંબઈ
B. કોચીન
C. પારાદીપ
D. મુરગાંવ
93. નીચેના પૈકી કયુંછે ક્યાં વિધાન/વિધાનો સાચું / સાચાં છે?
1. 1. ભારતમાં ખરીફ મોસમ દરમિયાન મોટા ભાગે વરસાદી સ્થિતિ હેઠળ મગફળીનો પાક ઉગાડવામાં આવે છે.
2. 2. ભારતમાં તમાકુ ફક્ત કાળા કપાસની જમીનમાં જ ઉગાવડામાં આવે છે.
A. ફક્ત 1
B. ફક્ત 2
C. 1 અને 2 બંને
D. 1 અને 2 પૈકી કોઈ નહીં
94. ભારતમાં સૌથી મોટુ અબરખ (Mica) ઉત્પાદન કરતુ રાજ્ય છે.
A. બિહાર
B. ઝારખંડ
C. આંધ્રપ્રદેશ
D. રાજસ્થાન
95. નીચેના પૈકી કયા ઉત્પાદનો ભારતના ભૌગોલિક સંકેત (Geographical Indication) ધરાવે છે?
1. 1. દાર્જિલિંગ ચા
2. 2. મહાબળેશ્વર સ્ટ્રોબેરી
3. 3. જયપુરની બ્લૂ પૉટરી
4. 4. વિજયવાડાના લાડુ
A. ફક્ત 1 અને 2
B. ફક્ત 2 અને 4
C. ફક્ત 1, 2 અને 3
D. 1, 2, 3 અને 4
Answer: (C) ફક્ત 1, 2 અને 3
96. ભારતમાં એક એવું કયું રાજ્ય છે કે જ્યાં પૂરા રાજ્યમાં દરેક ઘરમાં છત વર્ષાજળ સંગ્રહણનો ઢાંચો બનાવવાનું ફરજિયાત કરવામાં આવેલ છે ?
A. કેરલ
B. છત્તીસગઢ
C. રાજસ્થાન
D. તમિલનાડુ