Exam Questions

113. નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે ?

1. ભારતમાં ચ્હા ભેજવાળી સારી વરસાદી પાણીના નિકાલવાળી જમીનમાં અને ઉપ ભેજવાળા ઉષ્ણ કટિબંધમાં અને ઉપ-ઉષ્ણકટિબંધમાં બાગાયત થાય છે.

2. ભારતમાં ચ્હાની બાગાયત ખેતી સૌપ્રથમ આસામની બ્રહમપુત્રા ખીણ (Vally)માં શરૂ થઈ.

3. ચ્હાની કાર્ડેમમ (Cardamom)ની ટેકરીઓ ઉપર પણ બાગાયત કરવામાં આવે છે.

4. ગ્રીન ટી ના પાન ફર્મન્ટેડ (Fermanted) હોય છે.

A. (D) ગ્રીન ટી ના પાન ફર્મન્ટેડ (Fermanted) હોય છે.

B.

C.

D.

Answer:

114. નીચેના પૈકી કયું/ક્યાં વિધાન ખોટાં છે?

A. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના ફક્ત 11.04% જંગલ તરીકે જાહેર કરેલ છે.

B. ગુજરાત વન વિસ્તાર રાષ્ટ્રીય સરેરાશથી ખૂબજ નીચે છે.

C. બંને (A) અને (B)

D. (A) નહિ કે (B) પણ નહીં

Answer: (D) (A) નહિ કે (B) પણ નહીં

115. ધી ઈન્ડીયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રીપોર્ટ (ISFR) 2017 ના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સાચાં છે?

1. (1) અરૂણાચલ પ્રદેશ વિસ્તારના સંદર્ભે ભારતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવે છે.

2. (2) કુલ ભૌગોલિક વિસ્તારના સંદર્ભે આવરી લેવાયેલ જંગલ વિસ્તારની ટકાવારીમાં ભારતમાં મિઝોરામમાં સૌથી વધુ જંગલો છે.

A. ફક્ત 1

B. ફક્ત 2

C. 1 અને 2 બંને

D. 1 પણ નહિં કે 2 પણ નહિં

Answer: (D) 1 પણ નહિં કે 2 પણ નહિં

116. ભારતમાં જંગલના પ્રકારો સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?

1. (1) ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલો, વરસાદી જંગલો પણ કહેવાય છે.

2. (2) ભારતમાં ખાસ કરીને વિશાળ ફેલાવો ધરાવતા ઉષ્ણ કટિબંધિય પાનખર જંગલો છે.

A. ફક્ત 1

B. ફક્ત 2

C. 1 અને 2

D. 1 પણ નહિં કે 2 પણ નહિં

Answer: (C) 1 અને 2

117. નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

1. (1) વનબંધુ કલ્યાણ યોજના મુખ્યમંત્રીના દસ મુદ્દા કાર્યક્રમ તરીકે પણ ઓળખાય છે.

2. (2) વનબંધુ કલ્યાણ યોજનાના ઘટકો પૈકી એક અંગ શહેરી વિકાસ પણ છે.

3. (3) તમામ ઋતુ પ્રમાણેના/બારમાસી રસ્તાઓ અને ગુણવત્તાયુક્ત તેમજ સ્થાયી રોજગારી આ યોજનાના અન્ય બે ઘટકો છે.

4. ફક્ત 1 અને 3

A. ફક્ત 2 અને 3

B. ફક્ત 1

C. 1, 2 અને 3

D. (D) 1, 2 અને 3

Answer: