Exam Questions

81. નીચેની કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી નથી?

A. ખરીફ - ચોખા, બાજરી, કપાસ

B. રવિ - ઘંઉ, જવ

C. બંન્ને ખરીફ અને રવિ - શેરડી, તંબાકુ

D. ઉપરોક્તમાંથી કોઈ નહિ

Answer: (D) ઉપરોક્તમાંથી કોઈ નહિ

82. નીચે જણાવેલ બંદરો (Port) અને રાજ્યોના જોડકાઓ પૈકી કયુ જોડકું યોગ્ય નથી?

A. દીનદયાળ પોર્ટ - ગુજરાત

B. પેરામ્બુર પોર્ટ - કર્ણાટક

C. કોચીન પોર્ટ – તામિલનાડુ

D. પોર્ટ બ્લેઅર – આંદામાન

Answer: (C) કોચીન પોર્ટ – તામિલનાડુ

83. નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધનો સત્ય છે?

1. 1. ગુજરાતમાં મગફળી એ “ખરીફ પાક” છે.

2. 2. તામિલનાડુમાં મગફળી એ ઝઈદ (ઉનાળુ) પાક છે.

3. 3. મગફળીનો પાક એ અતિશય ઠંડી અને હિમથી સંવેદનશીલ છે.

A. માત્ર 2 અને 3

B. માત્ર 1 અને 3

C. 1, 2 અને 3

D. ઉપરના પૈકી એક પણ નહીં

Answer: (C) 1, 2 અને 3

84. નીચે આપેલ ગુજરાતના ચાર જિલ્લાઓ પૈકી કયા જિલ્લા કુલ ક્ષેત્રફળમાં વનક્ષેત્રના હિસ્સા બાબતે ઉતરતા ક્રમમાં સાચો વિકલ્પ છે?

A. ડાંગ, નર્મદા, વલસાડ અને જૂનાગઢ

B. નર્મદા, ડાંગ, જૂનાગઢ અને વલસાડ

C. ડાંગ, વલસાડ, નર્મદા અને જૂનાગઢ

D. જૂનાગઢ, વલસાડ, નર્મદા અને ડાંગ

Answer: (A) ડાંગ, નર્મદા, વલસાડ અને જૂનાગઢ

85. દહિયા, પોક, કુમારી અને બેવાર એ નીચેના પૈકી કઈ વિવિધ પ્રકારની કૃષિ પદ્ધતિઓના નામ છે?

A. વાણિજિયક ખેતી

B. સૂકી ખેતી

C. ફરતી ખેતી

D. બેઠાડુ ખેતી

Answer: ફરતી ખેતી

86. પંચમહાલ અને ભરૂચ જિલ્લાના કેટલાક ભાગમાં ........... અને ખડકો મળી આવે છે.

A. ફફ્લૉપર, અકીક

B. ડોલોમાઈટ, ચિરોડી

C. ગ્રેનાઈટ, નીસ

D. વુલેસ્ટોનાઈટ, ફલૉસ્પાર

Answer: (C) ગ્રેનાઈટ, નીસ

87. ભાવનગરના કિનારે નીચેના પૈકી કયો બેટ આવેલો નથી ?

A. પીરમ

B. સવાઈ

C. માલબેન્ક

D. સુલતાનપુર

Answer: (B) સવાઈ

88. એગ્રોફોરેસ્ટ્રી બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું/સાચાં છે?

1. 1. આ પધ્ધતિમાં જંગલમાં નાશ પામેલા વૃક્ષોને સ્થળે ખેતીના પાકોનું વાવેતર કરવામાં આવે છે.

2. 2.આ પધ્ધતિમાં બહુપયોગી વૃક્ષોને ખેતરના એકાદ ટૂકડામાં પધ્ધતિસર ઉછેરવામાં આવે છે.

A. ફક્ત 1

B. ફક્ત 2

C. 1 અને 2 બંને

D. 1 અને 2 પૈકી કોઈ નહીં

Answer: (B) ફક્ત 2