Exam Questions

9. ભારતનો નીચેના પૈકી કયો પ્રદેશ 'રાગિ' નામનો પાક લેવા માટે પ્રસિદ્ધ છે ?

A. ભારતનો વરસાદછાયો પ્રદેશ

B. સૌરાષ્ટ્ર

C. પૂર્વ ઘાટ

D. માળવા પ્રદેશ

Answer: (A) ભારતનો વરસાદછાયો પ્રદેશ

10. નીચેના પૈકી કયું બંદર “બાલાડિલાની ખાણો”માંથી લોખંડની કાચી ધાતુ મેળવે છે ?

A. મોરમુગા

B. કંડલા

C. તુતીકોરીન

D. વિશાખાપટનમ્

Answer: (D) વિશાખાપટનમ્

11. શુભોમાજરી, રાલેગાંવ સિદ્ધિ અને જાબુવા કોનું આદર્શ ઉદારણ છે?

A. વૉટરશેડ મેનેજમેન્ટ (Watershed Management)

B. કૉલ ડિપોજીશન (Coal deposition)

C. કાંપવાળી જમીન (Alluvial Soil)

D. છૂટીછવાઈ વાવણી (Contour Ploughing)

Answer: (A) વૉટરશેડ મેનેજમેન્ટ (Watershed Management)

12. રાજમહાલ અને દાર્જિલિંગ કૉલફિલ્ડ્સ (કોલસાનાં ક્ષેત્રો) આદર્શ ઉદાહરણ છે.

A. ગોંડવાના હારમાળા

B. કુડાપા હારમાળા

C. વિન્ધ્યાચલ હારમાળા

D. ટર્શિયરી હારમાળા

Answer: (A) ગોંડવાના હારમાળા

13. હજીરા-વિજયપુર-જગદીશપુર (HVJ) પાઈપલાઈનની રચના શું પુરું પાડવા માટે કરવામાં આવી છે?

A. ક્રુડ ઑઈલ

B. રિફાઈન્ડ ઑઈલ

C. ગેસોલીન

D. કુદરતી ગેસ

Answer: (D) કુદરતી ગેસ

14. નીચે પૈકી કઈ જોડી ખોટી છે?

A. દિલ્હી - મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર - જાપાન

B. મુંબઈ - બેંગલૂરુ ઈકોનોમિક કોરિડોર બ્રિટન

C. બેંગલૂરુ - ચેન્નાઈ કોરિડોર એશિયન ડેવલપમેન્ટ બેંક

D. અમૃતસર - કોલકત્તા ઈકોનોમિક કોરિડોર સંપૂર્ણપણે ભારત સરકાર

Answer: (C) બેંગલૂરુ - ચેન્નાઈ કોરિડોર એશિયન ડેવલપમેન્ટ બેંક

15. જોડકાં જોડો.

1. a. ચિદમ્બનાર પોર્ટ -1. ઈન્નોર

2. b. દીનદયાળ પોર્ટ - 2. નવી મુંબઈ

3. c. જવાહરલાલ પોર્ટ - 3. તુતીકોરીન

4. d. કામરાજ પોર્ટ - 4. કંડલા

A. a-3, b-4, c-2, d-1

B. a1, b-3, c-4, d-2

C. a-2, b-1, c-3, d-4

D. a-4, b-2, c-1, d-3

Answer: (A) a-3, b-4, c-2, d-1

16. નીચેના પૈકી કયું રાજ્ય “નેશનલ આઈલેન્ડ વેટલેન્ડ્ઝ' અંતર્ગત સૌથી વધુ વિસ્તાર ધરાવે છે ?

A. પશ્ચિમ બંગાળ

B. પંજાબ

C. ગુજરાત

D. ઉત્તર પ્રદેશ

Answer: