57. એન્ટાર્કટિક ખાતે ભારતનું નીચેના પૈકી કયું સંશોધન કેન્દ્ર આવેલું છે?
A. સૂર્યા
B. ભૂમિ
C. આકાશ
D. મૈત્રી
58. નીચેના પૈકી કયું સૌથી ઓછું પ્રદુષણ કરે છે?
A. કોલસો
B. ડીઝલ
C. કેરોસીન
D. હાઈડ્રોજન.
59. કેબિનેટે ભારતની પ્રથમ રાષ્ટ્રીય રેલ અને પરિવહન યુનિવર્સિટીની સ્થાપનાને માં મંજૂરી આપી છે.
A. ભુવનેશ્વર, ઓડિશા
B. પૂરી, ઓડિશા
C. ગાંધીનગર, ગુજરાત
D. બરોડા, ગુજરાત
Answer: (D) બરોડા, ગુજરાત
60. નીચેના પૈકી કયા વાક્યો સાચા છે ?
1. 1. શેરડીનું ઉત્પાદન સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં થાય છે.
2. 2. શેરડીના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર બીજા નંબરે છે.
A. પ્રથમ વાક્ય સાચું છે.
B. બીજુ વાક્ય સાચું છે.
C. પ્રથમ અને બીજુ બન્ને વાક્યો સાચા છે.
D. પ્રથમ અને બીજુ બંને વાક્યો યોગ્ય નથી.
Answer: (C) પ્રથમ અને બીજુ બન્ને વાક્યો સાચા છે.
61. રાજ્ય અને તેમાં આવેલ બંદર (Port) ની જોડી પૈકી કઈ જોડી યોગ્ય છે?
1. 1. આંધ્રપ્રદેશ - વિશાખાપટ્ટનમ પોર્ટ
2. 2. મહારાષ્ટ્ર - જવાહરલાલ નહેરૂ પોર્ટ
3. 3. ગોવા - પારાદીપ પોર્ટ
4. 4. આંદામાન-નિકોબાર ટાપુઓ - પોર્ટ બ્લેયર
A. 1, 2 અને 3
B. 1, 2 અને 4
C. 1, 3 અને 4
D. 2, 3 અને 4
62. આંધ્રપ્રદેશ દ્વારા “રાજ્યનુ ફુલ” (State Flower) તરીકે કોની પસંદગી થઈ છે?
A. ગુલાબ
B. જાસ્મીન
C. ચંપો
D. કમળ
63. નીચેના પૈકી કયા રાજ્યમાં મીઠાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ?
A. તેલંગાણા
B. કેરળ
C. મહારાષ્ટ્ર
D. ગુજરાત
64. દેશના ગાઝાપ્રોમથી ભારતની GAIL એ સૌ પ્રથમ LNG આયાત કરી છે.
A. ઈરાન
B. રશિયા
C. નાઈજીરીયા
D. યુ.એ.ઈ.