Exam Questions

105. દેશના રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો પૈકા કયા રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં મેગ્રુવની મહત્તમ ટકાવારી આવરી લીધેલ છે ?

A. ગુજરાત

B. પશ્ચિમ બંગાળ

C. ઓરિસ્સા

D. આંદામાન-નિકોબાર

Answer: (B) પશ્ચિમ બંગાળ

106. કયા જિલ્લામાં મેઢી આવળનો પાક લેવાય છે?

A. કચ્છ

B. મહેસાણા

C. પંચમહાલ

D. દાહોદ

Answer: (A) કચ્છ

107. ગુજરાતની બહુ હેતુક યોજનાઓ અંગે યાદી I માં જણાવેલ નદીઓને યાદી II ના બંધના સ્થળ સાથે સાચી રીતે જોડો.

1. 1. સરસ્વતી - a. મુક્તેશ્વર બનાસકાંઠા

2. 2. ભોગાવો - b. શ્રીનાથગઢ રાજકોટ

3. 3. શેત્રુંજી - c. ધોળી ધજા

4. 4. ભાદર - d. રાજસ્થળી

A. 1-b, 2-a, 3 - c, 4 - d

B. 1-a, 2-c, 3-d, 4 - b

C. 1-a, 2-b, 3 - c, 4 - d

D. 1-c, 2-d, 3-a, 4-b

Answer: (B) 1-a, 2-c, 3-d, 4 - b

108. દેશમાં ખેતી પાત્ર જમીનમાં લગભગ કેટલા % (ટકા) જમીનને સિંચાઈની સગવડ મળે છે?

A. 45

B. 65

C. 35

D. 20

Answer: (C) 35

109. દેશના બંદરો (Ports) અને સંબંધીત રાજ્યને યોગ્ય રીતે ગોઠવો

1. A. કંડલા પોર્ટ - 1. કર્નાટક

2. B. ન્યુ મેંગલોર પોર્ટ - 2. તામીલ નાડુ

3. C. કોચી પોર્ટ - 3. કેરલા

4. D. તુતીકોરીન પોર્ટ - 4. ગુજરાત

A. A-4, B-1, C-3, D-2

B. A-4, B-3, C-2, D-1

C. A-4, B-2, C-1, D-3

D. A-3, B-1, C-2, D-4

Answer: (A) A-4, B-1, C-3, D-2

110. દેશના સ્ટીલ (Steel) ઉત્પાદન કરતા એકમો અને તેના સ્થાન દર્શાવતી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

4. કંપની - રાજ્ય

A. તાતા આર્યન એન્ડ સ્ટીલ (TISCO / તાતા સ્ટીલ) - ઝારખંડ

B. ઈન્ડીયન આર્યન એન્ડ સ્ટીલ કંપની (IISCO) - પશ્ચિમ બંગાળ

C. વિશ્વેસરૈયા આર્યન એન્ડ સ્ટીલ કંપની - કેરલા

D. હિન્દુસ્તાન સ્ટીલ પ્લાન્ટ રૂરકેલા (Rourkela) - ઓરિસ્સા

Answer: (C) વિશ્વેસરૈયા આર્યન એન્ડ સ્ટીલ કંપની - કેરલા

111. ગુજરાતમાં બાંધવામાં આવેલ ડેમ અને તેના જીલ્લાઓની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે?

1. 1. શેત્રુજી જળાશય યોજના - 1. સાબરકાંઠા

2. 2. વાત્રક જળાશય યોજના - 2. ભાવનગર

3. 3. પાનમ જળાશય યોજના - 3. પંચમહાલ

4. 4. ધરોઈ જળાશય યોજના - 4 મહેસાણા

A. 1 અને 2

B. 2 અને 3

C. 3 અને 4

D. 4 અને 1

Answer: (C) 3 અને 4

112. દેશની અગ્રગણ્ય સંશોધન કેન્દ્રો અને તેઓના સ્થાનના જોડકાઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

4. સંશોધન કેન્દ્ર - સ્થાન

A. કેન્દ્રીય બટાટા સંશોધન કેન્દ્ર (Central Potato Research institute) - સીમલા

B. કેન્દ્રીય મીઠુ અને સમુદ્ર રસાયણ અનુસંધાન કેન્દ્ર (Central Salt & Marine Chemical Research Institute) - ભાવનગર

C. નેશનલ શુગર રીસર્ચ ઈન્સ્ટીટયુટ (National Sugar Research Institute) - રામપુર

D. ટેક્સટાઈ રીસર્ચ ઈન્સ્ટીટયુટ (ATIRA) - અમદાવાદ

Answer: (C) નેશનલ શુગર રીસર્ચ ઈન્સ્ટીટયુટ (National Sugar Research Institute) - રામપુર