65. પંદરમી સદીમાં વલભી ખાતે મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? (Deputy Director(DCW, Class-I)
A. સેનાપતિ ભટ્ટાર્ક
B. ધારસેન પહેલો
C. દ્રોણસિંહ
D. ધ્રુવસેન પહેલો
Answer: (A) સેનાપતિ ભટ્ટાર્ક
66. ગુજરાતના ક્યાં રાજવી દ્વારા મહાન જૈન વિદ્વાન હેમાચાર્યને આશ્રય આપવામાં આવ્યો? (JAEI)
A. સિધ્ધરાજ
B. ભીમદેવ
C. કર્ણ
D. ભીમદેવ-II
67. ઈ.સ. 1025 માં જ્યારે ગઝનીના મહંમદે સોમનાથ લૂંટયું ત્યારે અણહીલવાડ રાજ્યનો રાજા કોણ હતો? (JAEI)
A. મૂળરાજ
B. દુર્લભરાજ
C. ભીમ-I
D. કર્ણ
68. ગુજરાતના નીચેના રાજવંશોને કાલક્રમથી ગોઠવો. (JAEI)
1. 1. મૈત્રક
2. 2. યાદવ
3. 3. સોલંકી
4. 4. ચાવડા
A. 2, 1, 4, 3
B. 4, 3, 1, 2
C. 1, 3, 4, 2
D. 1, 4, 3, 2
69. ઘુમલી.........રાજવંશની રાજધાની હતી. (JAEI)
A. મૈત્રક
B. પરમાર
C. જેઠવા
D. ક્ષત્રપ
70. સોલંકી સમયનું કર્ણમુક્તેશ્વર મંદિર ખાતે આવેલું. (JAEI)
A. અમદાવાદ
B. વાલમ
C. દ્વારકા
D. અંબોડ
71. સોલંકી યુગમાં જે મંદિરો બાંધવામાં આવેલ હતા તેમાં (Joint Technical Advisior(Precision Instruments) , class-I)
1. (1) મંદિરની ભીંતો ઉપર કોતરકામ નથી.
2. (2) દરેક મંદિરનો પ્રવેશદ્વાર “તોરણ” કોતરણીવાળો છે.
3. (3) મંદિરની પાસે પગથીયાવાળો “સૂર્યકુંડ” છે.
4. ઉપરોક્ત લાક્ષણિકતાના કયા વાક્યો યોગ્ય છે?
A. 1 અને 2
B. 1 અને 3
C. 1, 2 અને 3
D. 2 અને 3
Answer: (D) સિધ્ધરાજ જયસિમ્હા
72. રૂદ્રમાલા મંદિરના બાંધકામની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? (LectLecturer Kriya Sharir, class-II)
A. મૂળરાજ
B. સિધ્ધરાજ
C. ભીમા -I
D. ચામુંડારાજ