25. સોલંકીકાળમાં કયો સંપ્રદાય રાજ્યાશ્રય પામીને ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં વિસ્તર્યો હતો? (ADOF, Electrical Inspector and Lift Inspector)
A. વૈષ્ણવ
B. શાક્ત
C. સૌર
D. શૈવ
26. ગુજરાતના મૈત્રક વંશ બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
1. 1. મૈત્રક વંશે તેમની રાજધાની વલ્લભી ખાતેથી પશ્ચિમ ભારતમાં આશરે ઈ.સ. 475 થી 776 સુધી શાસન કર્યું.
2. 2. મૈત્રક વંશના સ્થાપક સેનાપતિ ભટારક હતા કે જે ગુપ્ત શાસન હેઠળ સૌરાષ્ટ્રના લશ્કરી ગવર્નર હતા.
3. 3. ભાનુગુપ્તના પાષાણ સ્તંભ શિલાલેખ એરણ (Eran) ઉપરના લખાણમાં ગુપ્ત અને મૈત્રક વચ્ચે “ખૂબ મોટું અને પ્રખ્યાત યુદ્ધ” થયું હોવાનું નોંધેલ છે.
4. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A. 1, 2 અને 3
B. માત્ર 1 અને 2
C. માત્ર 2 અને 3
D. માત્ર 1 અને 3
27. નીચેના પૈકી કયું પુસ્તક જૈન સાધુ હેમચંદ્ર દ્વારા લખવામાં આવ્યુ છે? (Executive Engineer (Mechanical), Class-1 (GWSSB))
A. પ્રબંધ (Prabandha)
B. ચિંતમણી (Chintamani)
C. રત્નમલા (Ratnamala)
D. દ્વવાશ્ર્યા (Dvyashraya)
Answer: (D) દ્વવાશ્ર્યા (Dvyashraya)
28. ગુજરાતમાં સોલંકી શાસન વિશે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સત્ય છે?
1. 1. દસ્તાવેજ વિભાગ (Record department) – અક્શપાતાલ (Akhsapatal)
2. 2. બંદર વિભાગ (Port department) – વેલાકુલ (Velakul)
3. 3. મહેલ વિભાગ (Palace department) – દૂતક (Dutak)
4. 4. નાણ વિભાગ (Finance department) – શ્રિ કરણ (Shri Karan) - નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A. માત્ર 1, 2 અને 3
B. માત્ર 2, 3 અને 4
C. માત્ર 1, 2 અને 4
D. 1, 2, 3 અને 4
Answer: (C) માત્ર 1, 2 અને 4
29. હેમચંદ્રાચાર્યે લખેલા કયા મહાકાવ્યમાં સોલંકી વંશના મૂળરાજ થી કુમારપાલ સુધીના રાજાઓનું ચરિત્ર નિરૂપ્યું છે? (Assistant Engineer (Mechanical), Class-2(GMB))
A. વ્દયાશ્રય
B. સિદ્ધહેમ શબ્દાનુશાસન
C. પ્રબંધ ચિંતામણિ
D. કીર્તિકૌમુદી
30. મૂલરાજ સોલંકીના સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા વિધાન સાચુ/સાચા છે? (DRFOG CLASS-2)
1. 1. તેના શાસનકાલમાં ગુજરાતી ભાષા અને લીપીનો વિકાસ થયો હતો.
2. 2. તે ધારના રાજા ભોજ દ્વારા હાર્યો હરતો અને પરાજિત કરી આશ્રિત/તાબેદાર તરીકે નીચે ઉતારેલ હતો
A. ફક્ત 1
B. ફક્ત 2
C. બંને સાચા છે.
D. બંને ખોટા છે.
Answer: (C) બંને સાચા છે.
31. ગુજરાતમાં મૈત્રક વંશના શાસનમાં તેઓની રાજધાની કયા સ્થળે હતી? (DRFOG CLASS-2)
A. પાટણ
B. અણહિલવાડ
C. વલ્લભી
D. અમદાવાદ
32. સિધ્ધરાજ જયસિંહે માળવાના પરમાર રાજા યશોવર્માને પણ હરાવ્યો, અને વિજયની સ્મૃતિમાં નીચેના પૈકી કયું બિરૂદ ધારણ કર્યું? (DD, ESIS Class-1)
A. મહામાત્ય
B. મંડલેશ્વર
C. અવંતીનાથ
D. મહારાજાધિરાજ