89. ચોલ સામ્રાજ્યના ક્યા શાસકે દક્ષિણ પૂર્વી એશિયાનાં શ્રીવિજયના રાજ્ય સામે ઝુંબેશો ચલાવી હતી? (GAS,AO,GCT)
90. તેમના તામ્રપત્ર અનુસાર વાઘેલા સામ્રાજ્યના ક્યા શાસકે મહારાજાધિરાજ, “રાજાઓનો રાજા'નો ખિતાબ ધારણ કર્યો હતો? (GAS,AO,GCT)
91. અડાલજની વાવ કોણે બંધાવેલ છે? (Deputy Director,GSS, Class I),
92. સિધ્ધહેમ શબ્દાનું શાસન' કયા વિષયનો ગ્રંથ છે? (Deputy Director,GSS, Class I),
93. અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? (Agriculture officer)
94. આજનું અમદાવાદ અગાઉ ક્યા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે?
95. ગુજરાતના વલભીપુરમાં મૈત્રક રાજા વીરસેનના રાજ્યાશ્રયમાં સંસ્કૃત ભાષાના કયા કવિએ મહાકાવ્યની રચના કરેલી? (General Study)
96. ગુજરાતમાં જૈન ધર્મને આશ્રય આપનાર રાજાઓ કયા વંશના હતા? (General Study)