Exam Questions

49. ચોલ શાસનમાં “કડગમ” એ શું હતું? (Assistant Engineer (Mechanical), Class-2(GMB))

A. તોપખાનું

B. નૌકાદળની છાવણીઓ

C. સૈનિકોની છાવણીઓ

D. વ્યાયામ શાળા

Answer: (C) સૈનિકોની છાવણીઓ

50. પાલા રાજાના (Pala Kings) વંશજો પૈકી વિક્રમશીલા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરેલ હતી? (AE (Electrical), Class-2)

A. ગોપલા (Gopala)

B. ધર્મપાલ (Dharmapala)

C. દેવપાલ (Devapala)

D. દેવપાલ-બીજો (Devapala 2)

Answer: (B) ધર્મપાલ (Dharmapala)

51. ઓરિસ્સાના ગંગ વંશના શાસકોએ ક્યું બિરૂદ ધારણ કરેલ હતું? (AE (Mechanical), Class-2 (GWSSB))

A. મહારાજારાજ

B. ત્રિકલિગાધિપતિ

C. ધર્મધુરંધર

D. મહારાજાધિરાજશ્રી

Answer: (B) ત્રિકલિગાધિપતિ

52. નીચેના પૈકી કયો / કયા શિલાલેખ / શિલાલેખો કહે છે કે ચુડાસમા વંશની સ્થાપના કરનાર ચૂડચંદ્ર હતા? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. વલ્લભી

2. 2. કારિયાણી

3. ૩. ધંધુસર

4. 4. વંથલી

A. 1, 2, 3 અને 4

B. ફક્ત 3

C. ફક્ત 2, 3 અને 4

D. ફક્ત 3 અને 4

Answer: (B) ફક્ત 3

53. હર્ષવર્ધન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. તેણે વલ્લભીના મૈત્રક શાસક ધ્રુવસેન-બીજાને પરાજીત કર્યો હતો.

2. 2. મૈસુરનો ભાસ્કર વર્મન તેનો મિત્ર (ally) હતો.

3. 3. તે દર પાંચ વર્ષે પ્રયાગ ખાતે મહામોક્ષ પરિષદ બોલાવતો હતો.

4. 4. તેણે પોતે કાદંબરી લખી હતી.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1, 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 2, 3 અને 4

Answer: (C) ફક્ત 1 અને 3

54. સંગમ યુગ દરમિયાન નીચેનામાંથી કયું વંશ સત્રામાં ન હતું? (AM/AD, Class-2, GSS, GPS, IM)

A. પાંડય

B. ચેર

C. ચોલા

D. પલ્લવ

Answer: (D) પલ્લવ

55. બારડોલી સત્યાગ્રહ.........માં પરિણમ્યો. (Executive Engineer (Mechanical), Class-1 (GWSSB))

1. 1. મહેસૂલ ચૂકવણીમાં 30% ના વધારાને ઓછો (reduction) કરવો

2. 2. જપ્ત કરાયેલી જમીનો તથા મિલકતોનું પુનઃસ્થાપન

3. 3. કાલીપરજ (Kaliparaj) માટે અલગ પરગણાની રચના

4. 4. ઉજલીપરજ (Ujaliparaj) માટે નોકરીમાં આરક્ષણની નાબૂદી - નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

A. માત્ર 1, 2 અને 3

B. માત્ર 1, 2 અને 4

C. માત્ર 1 અને 2

D. 1, 2, 3 અને 4

Answer: (C) માત્ર 1 અને 2

56. નીચેના પૈકી કઈ સ્ત્રીઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો? (Superintending Archaeologist, Class-2)

1. 1. કસ્તુરબા

2. 2. મણીબેન પટેલ

3. 3. મૃદુલા સારાભાઈ

4. 4. પુષ્પાબેન મહેતા

A. ફક્ત 1 અને 4

B. ફક્ત 1 અને 2

C. ફક્ત 1 અને 2

D. ફક્ત 1, 3 અને 4

Answer: (C) ફક્ત 1, 2 અને 3