Exam Questions

17. પૂર્વ-મધ્યયુગની ગુજરાતની પ્રખ્યાત રાજધાની અણહિલવાડ-પાટણની સ્થાપના કયા રાજવંશના શાસકોએ કરી હતી? (GAS,AO,GCT)

A. ચાવડા

B. મૈત્રકો    

C. સોલંકી

D. વાઘેલા

Answer: (A) ચાવડા

18. અણહિલવાડના ક્યા ચાલુક્ય રાજાએ, જૈન વિદ્વાન હેમચંદ્રના પ્રભાવથી પ્રાણીઓના કતલને પ્રતિબંધિત કર્યો હતો? (GAS,AO,GCT)

A. ભીમ

B. જયસિંહ સિધ્ધરાજ

C.  કુમારપાળ         

D. કર્ણ

Answer: (C) કુમારપાળ

19. સોમેશ્વર કૃત વૃત્તાંત ‘કીર્તિ કૌમુદી’ નીચેનામાંથી ગુજરાતના ક્યાં રાજવંશનો ઇતિહાસ છે. (GAS,AO,GCT)

A. વાઘેલા

B. સોલંકી  

C. ચાલુક્ય

D. ચાવડા

Answer: (A) વાઘેલા            

20. તેમના તામ્રપત્ર અનુસાર વાઘેલા સામ્રાજ્યના ક્યા શાસકે મહારાજાધિરાજ, “રાજાઓનો રાજા'નો ખિતાબ ધારણ કર્યો હતો? (GAS,AO,GCT)

A. વિરધવલ વાઘેલા

B. વિશાલદેવ વાઘેલા

C. કર્ણ વાઘેલા

D. કર્ણ વાઘેલા

Answer: (B) વિશાલદેવ વાઘેલા

21. પ્રાચીન ગુજરાતીમાં કૃત કાવ્યાત્મક મહાકાવ્ય ‘કાન્હડદે પ્રબંધ” ના રચયતા કોણ હતા? (GAS,AO,GCT)

A. દેવાચાર્ય

B. હેમાચાર્ય

C. પદ્મનાભ

D. સોમેશ્વર

Answer: (C) પદ્મનાભ

22. તેજપાલ અને વસ્તુપાલ દ્વારા બંધાયેલુ માઉન્ટ આબુનું જૈન મંદિર કયા જૈન તિર્થંકર ને સમર્પિત છે. (GAS,AO,GCT)

A. આદિનાથ

B. ઋષભદેવ

C. નેમિનાથ

D. પાર્શ્વનાથ

Answer: (C) નેમિનાથ

23. સિધ્ધહેમ શબ્દાનું શાસન' કયા વિષયનો ગ્રંથ છે? (Deputy Director,GSS, Class I)

A. સંગીત

B. વ્યાકરણ

C. રાજ્ય વહીવટ

D. જ્યોતિષ શાસ્ત્ર

Answer: (B) વ્યાકરણ

24. ગુજરાતના વલભીપુરમાં મૈત્રક રાજા વીરસેનના રાજ્યાશ્રયમાં સંસ્કૃત ભાષાના કયા કવિએ મહાકાવ્યની રચના કરેલી? (General Study)

A. માઘ

B. ભારવિ

C. કાલિદાસ

D. શ્રીહર્ષ

Answer: (A) માઘ