1. ગુજરાતના કયા શાસકે મહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે1178 માં ગુજરાત પર ચડાઈ કરી? (GAS Class‐I & GCS Class I & I)
2. નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી? (GAS Class‐I & GCS Class I & I)
3. નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો. (GAS Class‐I & GCS Class I & I)
4. ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યું? (GAS Class‐I & GCS Class I & I)
5. ગુજરાતના કયા રાજાએ12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી? (GAS Class‐I & GCS Class I & I)
6. જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે? (GAS Class‐I & GCS Class I & I)
7. મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે? (Municipal Chief Officer , Class-II)
8. મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર ક્યું હતું? (Municipal Chief Officer , Class-II)