41. વલ્લ્ભી રાજાઓ નો રાજ ધર્મ (State Religion) ...........હતો? (DEE(Electrical), GMC Class-2)
A. બૌધ્ધ
B. શૈવ
C. વૈષ્ણવ
D. ઉપરોક્ત પૈકી એકપણ નહીં
42. ના શાસનકાળ દરમ્યાન કંથકોટ કિલ્લા ખાતે સૂર્ય મંદિરનું નિર્માણ થયું હતું. (DEE(Electrical), GMC Class-2)
A. વાઘેલા
B. સોલંકી
C. પરમાર
D. ઉપરોક્ત પૈકી એકપણ નહીં
43. ચાવડા રાજવંશ વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (DEE(Electrical), GMC Class-2)
1. 1. સાતમી સદી દરમ્યાન પંચાસર એ ચાવડા શાસક જયશેખરની રાજધાની હતી.
2. 2. વનરાજના અનુગામી યોગરાજ અને ત્યારબાદ ક્ષેમરાજ થયા.
3. 3. મેરુતુંગના “પ્રબંધ ચિંતામણી'માં અણહિલપુર પાટણ ખાતે વનરાજ વિહાર મંદિરનો ઉલ્લેખ કરેલ છે.
4. (A) 1, 2 અને 3
A. 1, 2 અને 3
B. માત્ર 2 અને 3
C. માત્ર 1 અને 3
D. માત્ર 1 અને 2
44. નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? (Executive Engineer (Mechanical), Class-1 (GWSSB))
1. 1. પલ્લવોની રાજધાની કાંચી હતી.
2. 2. પલ્લવોની મુદ્રા (emblem) બળદ (bull) હતી.
3. 3.પલ્લવ રાજા મહેન્દ્ર વર્મને નૃત્ય ઉપર પુસ્તક લખ્યું હતું.
4. 4. ચોલા શાસકોએ વૈષ્ણવ વાદના અનુયાયીઓ હતા. - નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A. માત્ર 1 અને 2
B. માત્ર 2 અને 3
C. માત્ર 1, 2 અને 3
D. 1, 2, 3 અને 4
Answer: (C) 1, 2, 3 અને 4
45. અલ્બેરૂનીના મત અનુસાર, કુશાણોના અનુગામીઓ કે જેમણે ઉત્તર ભારતમાં 10મી અને 11મી સદીમાં શાસન કર્યું હતું તેઓ હતા.
A. ઘ (Ghadvalas)
B. ઉત્તરીય કલચુરી (Northern Kalachuris)
C. હિંદુશાહી (Hindushahis)
D. દ્ક્શિણીય કલાચુરી (Southern Kalachuris)
46. નીચેનામાંથી કયો રાજા “પૃથ્વી વલ્લભ' કહેવાયો? (Assistant Engineer (Civil), Class-2)
A. તૈલપ બીજો
B. મુંજ
C. ભોજ
D. પૃથ્વીરાજ
47. ચોલ શાસનકાળ દરમિયાન વિવિધ જાહેર કાર્યો માટે રચાયેલ સમિતિઓ પૈકી “પંચવારિયમ' નામે સમિતિનું કામ શું હતું? (Assistant Engineer (Civil), Class-2)
A. તળાવો અને બાગની સુવિધા અને જાળવણી
B. રસ્તાઓની જાળવણીનું કામ
C. ગામના સર્વ સામાન્ય વહીવટને લગતી કામગીરી
D. ખેતરો અંગેના કામો
Answer: (C) ગામના સર્વ સામાન્ય વહીવટને લગતી કામગીરી
48. સમ્રાટ હર્ષની કારકિર્દી વિષે નીચેના પૈકી કયું/કયા વિધાન સાચું/ સાચાં છે? (Assistant Engineer (Mechanical), Class-2(GMB))
1. 1. હર્ષવર્ધન 14 વર્ષની કુમળી વયે થાણેશ્વરની ગાદી પર બેઠો.
2. 2. ગૃહવર્માનું કનોજનું રાજ્ય સ્વીકારી, કનોજને રાજધાની બનાવી.
3. 3. શક વિજય તેની મહાન સિદ્ધિ હતી.
4. 4. સતત છ વર્ષ સુધી યુદ્ધો કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો.
A. માત્ર 1 અને 3
B. 1, 2, 3 અને 4
C. 1, 2, 3 અને 4
D. માત્ર 2 અને 3
Answer: (C) માત્ર 1, 2 અને 4