97. સોલંકીકાળમાં કયો સંપ્રદાય રાજ્યાશ્રય પામીને ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં વિસ્તર્યો હતો? (ADOF, Electrical Inspector and Lift Inspector)
A. વૈષ્ણવ
B. શાક્ત
C. સૌર
D. શૈવ