81. સોલંકી કાળ દરમ્યાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી કયું હતું?
82. માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપેલ હતો? (APG, CLASS-1)
83. ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ કયા વંશના હતા? (DEO)
84. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? (MCO Class III)
85. યાદી (1) અને યાદી (2) યોગ્ય રીતે જોડો. (GAS,AO,GCT)
86. પૂર્વ-મધ્યયુગની ગુજરાતની પ્રખ્યાત રાજધાની અણહિલવાડ-પાટણની સ્થાપના કયા રાજવંશના શાસકોએ કરી હતી? (GAS,AO,GCT)
87. અણહિલવાડના ક્યા ચાલુક્ય રાજાએ, જૈન વિદ્વાન હેમચંદ્રના પ્રભાવથી પ્રાણીઓના કતલને પ્રતિબંધિત કર્યો હતો? (GAS,AO,GCT)
88. સોમેશ્વર કૃત વૃત્તાંત ‘કીર્તિ કૌમુદી’ નીચેનામાંથી ગુજરાતના ક્યાં રાજવંશનો ઇતિહાસ છે. (GAS,AO,GCT)