73. ઈસવી સન પૂર્વે કર્દમ રાજવંશનું ગુજરાત ઉપર શાસન હતું, તેઓ નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા હતા? (Lecturer, Panchkarma, class-II)
74. મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના ક્યાં કરી હતી? (Lecturer , Sanskrit - Ayurved , class-II)
75. ક્યા રાજવીના સમયમાં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર ચઢાઈ કરીને લૂંટ ચલાવી હતી? (Lecturer , Sanskrit - Ayurved , class-II)
76. નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી? (GAS Class‐I & GCS Class I & I)
77. નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો. (GAS Class‐I & GCS Class I & I)
78. ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યું? (GAS Class‐I & GCS Class I & I)
79. ગુજરાતના કયા રાજાએ12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી? (GAS Class‐I & GCS Class I & I)
80. મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર ક્યું હતું? (Municipal Chief Officer , Class-II)