Exam Questions

9. સોલંકી કાળ દરમ્યાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી કયું હતું?

A. પ્રદેશ

B. પથક

C. મંડલ

D. રાષ્ટ્ર

Answer: (C) મંડલ

10. માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપેલ હતો? (APG, CLASS-1)

A. ભીમદેવ સોલંકી પહેલો

B. ભીમદેવ સોલંકી બીજો

C. વિજય દેવ

D. ઉપર પૈકી એકપણ નહીં

Answer: (B) ભીમદેવ સોલંકી બીજો

11. જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર-પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં નું શાસન હતું? (DEO)

A. ગારુલક વંશ

B. સૈન્ધવ વંશ

C. સામંતસિંહ

D. રાષ્ટ્રકૂટો

Answer: (D) રાષ્ટ્રકૂટો

12. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? (MCO Class III)

A. મૌર્ય વંશ

B. ગુપ્ત વંશ

C. વાઘેલા વંશ

D. સોલંકી વંશ

Answer: (D) સોલંકી વંશ

13. અલાઉદ્દિન ખિલજીના શાસનકાળ દરમ્યાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે ક્યા અધિકારીઓ કામ કરતા હતા? (AS, Horticulture, Government Printing Press Class-2)

A. ઇક્તાદાર

B. ખુસરો

C. શાહના

D. ટંકા

Answer: (C) શાહના

14. કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રાસાદ બંધાવાયો હતો?

A. ભીમદેવ પહેલો

B. વિસલદેવ

C. કુમારપાળ

D. કુમારપાળ

Answer: (A) ભીમદેવ પહેલો

15. ગુર્જર પ્રતિહાર સમયના શિલાલેખમાં ઉત્તર કાઠિયાવાડ પ્રદેશનો સંદર્ભ કયા નામે મળે છે? (GAS,AO,GCT)

A. માલવા

B. કિરાત

C. તુર્ક લોક, તુરક્કા             

D. આર્ટા

Answer: (D) આર્ટા

16. યાદી (1) અને યાદી (2) યોગ્ય રીતે જોડો. (GAS,AO,GCT)

1. ય. મૂળરાજ - 1. મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ

2. મ. કર્ણદેવ-પ્રથમ - 2. 'અપુત્રિકા ધન” પરિત્યાગ

3. લ. કુમારપાળ          -            3. પત્ની મીનળદેવી

4. વ. ભીમદેવ-પ્રથમ - 4. રા'ગ્રહરિપુ હરાવ્યો - નિમ્નલિખિત સંકેતોમાંથી ખરો જવાબ પસંદ કરો.

A. ય - 4, મ - 2, લ- 1, વ- 3

B. ય - 4, મ - 3, લ -2, વ-1      

C. ય  - 2, મ - 1, લ - 3, વ - 4                                      

D. ય -3, મ -4, લ - 1, વ – 2

Answer: (B) ય - 4, મ - 3, લ -2, વ-1