Exam Questions

57. દિલ્હીના કયા સુલતાને પિરામનના રાજપૂત સરદાર મોખરાજી ગોહેલને હરાવ્યા હતા. (Lecturer Prasuti & Striroga, class-II)

A. આલાઉદ્દિન ખિલજી

B. મુહમ્મદ બિન તુઘલક

C. ફિરોઝ શાહ તુઘલક

D. મુબારક શાહ ખિલજી

Answer: (B) મુહમ્મદ બિન તુઘલક

58. મુગલ સામ્રાજ્યમાં ચિત્રકળા કોના સમયમાં પરાકાષ્ટાએ પહોચી હતી? (Lecturer Shalakya Tantra Class-II)

A. હુમાયુ

B. જહાંગીર

C. અકબર

D. શાહજહાન

Answer: (B) જહાંગીર

59. નીચેના પૈકી કોણ ગુજરાતના છેલ્લા મુઘલ રાજપ્રતિભૂ (વાઈસરોય) હતા? (Lecturer, Panchkarma, class-II)

A. નુસરત ખાન

B. ઉલૂગ ખાન

C. અલ્પ ખાન

D. મોમિન ખાન

Answer: (D) મોમિન ખાન

60. અકબરનો ગુજરાતનો સુબેદાર (ગર્વનર) કોણ હતો? (GES (CIVIL) CLASS I &II)

A. ઈતિમદ ખાન

B. મીર્ઝા અઝીઝ કોકા

C. બૈરામ ખાન

D. મહંમદ હુસેન મીર્ઝા

Answer: (B) મીર્ઝા અઝીઝ કોકા

61. અકબરે 'જગતગુરૂ'ની ઉપાધી કયા સંતને આપી હતી? (PI (unarmed), Class‐II)

A. હિરવિજય સૂરી

B. દસ્તુર મેહરાજી

C. ગુરૂ અમરદાસ

D. અબ્દુલ લતીફ

Answer: (A) હિરવિજય સૂરી

62. ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો? (PI (unarmed), Class‐II)

A. મોહમદ બેગડો

B. સિકંદર

C. મહમદ- II

D. બહાદુરશાહ

Answer: (D) બહાદુરશાહ

63. યાદી-1 ને યાદી-।। સાથે જોડી નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. (GAS Class‐I & GCS Class I & I)

1. a) નીકોલો કોન્ટી (Nicolo Conti) - ⅰ) મોરક્કન પ્રવાસી (Moroccon Traveller)

2. b) ડોમિંગો પેસ (Domingos Paes) - ii) વેનેસિયન પ્રવાસી (Venetian Traveller)

3. c) ઈબ્ન બટુટાહ (lbn Battutah) - iii) રશિયન પ્રવાસી (Russian Traveller)

4. d) એથેનેસિયસ નિકીટીઅન (Athanasius Nikitian) - iv) પોર્ટુગીઝ પ્રવાસી (Portuguese Traveller)

A. a-ii, b-iv, c-i, d-iii

B. a-iii, b-ii, c-iv, d-i

C. a-ii, b-i, c-iv, d-iii

D. a-iv, b-iii, c-ii, d-i

Answer: (A) a-ii, b-iv, c-i, d-iii 65

64. 'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી? (GAS Class‐I & GCS Class I & I)

A. અલાઉદ્દીન ખીલજી

B. મોહંમદ તઘલક

C. ફિરુઝ તઘલક

D. મુબારક ખીલજી

Answer: (B) મોહંમદ તઘલક