Exam Questions

89. ગુર્જર પ્રતિહાર સમયના શિલાલેખમાં ઉત્તર કાઠિયાવાડ પ્રદેશનો સંદર્ભ કયા નામે મળે છે? (GAS,AO,GCT)

A. માલવા

B. કિરાત

C. તુર્ક લોક, તુરક્કા

D. આર્ટા

Answer: (D)આર્ટા

90. નિમ્નલિખિતમાંથી કયા ચાર રાજપૂતો અગ્નિકુળના ગણાય છે? (GAS,AO,GCT)

A. તોમર, પરિહાર, ચૌહાણ, પવાર

B. ચન્દેલ, તોમર, સોલંકી, ચૌહાણ

C. પરિહાર, ચૌહાણ, પવાર, સોલંકી

D. ચન્દેલ, પરિહાર, ચૌહાણ, પરમાર

Answer: (C) પરિહાર, ચૌહાણ, પવાર, સોલંકી

91. નીચે દશાવેલા ભારતના નાયકામાયા કેવા નાયક 1857 ના મહાન બળવાના ભાગ નથી? (GAS,AO,GCT)

A. નાના સાહેબ

B. ખાન બહાદુર ખાન

C. ભગત સિંહ

D. તાત્યા ટોપે

Answer: (C) ભગત સિંહ

92. દિલ્હી સલ્તનત ઉપર રાજ્ય કરનાર પ્રથમ સ્ત્રી કોણ હતી? (Deputy Director,GSS, Class I), (A) ઝલાલતઉદ દિન રઝિયા (રઝિયા સુલતાન)

A. નુરજહાન

B. જહાન આરા

C. સંયુક્તા

D. ઝલાલતઉદ દિન રઝિયા (રઝિયા સુલતાન)

Answer: (D) ઝલાલતઉદ દિન રઝિયા (રઝિયા સુલતાન)

93. મહમદ ગઝનીની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલા હતા? (Deputy Director,GSS, Class I),

A. અલ બિરૂની

B. ઈબ્ન બતૂતા

C. ફિરદૌસ

D. ફૈઝી

Answer: (A) અલ બિરૂની

94. ભારતમાં સલ્તનતકાલીન કલા અને સ્થળને યોગ્ય જોડકામાં ગોઠવેલ છે, તે પૈકી કયા કયા જોડકાં યોગ્ય છે? (General Stady)

1. (1) કુત્બુદ્દીન–કુતુબ મિનાર

2. (2) અલાઉદ્દીન ખલજી–સીરી દુર્ગ

3. (3) ફિરોજ શાહ – ખિડકી મસ્જિદ

4. (4) બાબરક શાહ – દખ્ખિન દરવાજા

A. 1, 2 અને 3

B. 1, 3 અને 4

C. 1, 2 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (D) 1, 2, 3 અને 4

95. અબ્દુલ હમીદ લાહોરી- કયા કારણસર જાણીતા છે? (General Stady)

A. અકબરના સમયનાં એક અગત્યના સરદાર.

B. શહાજહાન સમયનાં અગત્યના ઈતિહાસકાર

C. ઔરંગઝેબના વિશ્વાસુ, સક્ષમ સેનાપતી.

D. મહમદશાહના વખતનાં પ્રખ્યાત કવી.

Answer: (B) શહાજહાન સમયનાં અગત્યના ઈતિહાસકાર

96. “દને ઈલાહી”ની સ્થાપના કોણે કરી?

A. શેખ અબ્દુલનબી

B. બાબર

C. અકબર

D. હુમાયુ

Answer: (C) અકબર