Exam Questions

1. યાદી-1 ને યાદી-।। સાથે જોડી નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. (GAS Class‐I & GCS Class I & I)

1. a) નીકોલો કોન્ટી (Nicolo Conti) - ⅰ) મોરક્કન પ્રવાસી (Moroccon Traveller)

2. b) ડોમિંગો પેસ (Domingos Paes) - ii) વેનેસિયન પ્રવાસી (Venetian Traveller)

3. c) ઈબ્ન બટુટાહ (lbn Battutah) - iii) રશિયન પ્રવાસી (Russian Traveller)

4. d) એથેનેસિયસ નિકીટીઅન (Athanasius Nikitian) - iv) પોર્ટુગીઝ પ્રવાસી (Portuguese Traveller)

A. a-ii, b-iv, c-i, d-iii

B. a-iii, b-ii, c-iv, d-i

C. a-ii, b-i, c-iv, d-iii

D. a-iv, b-iii, c-ii, d-i

Answer: (A) a-ii, b-iv, c-i, d-iii

2. 'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી? (GAS Class‐I & GCS Class I & I)

A. અલાઉદ્દીન ખીલજી

B. મોહંમદ તઘલક

C. ફિરુઝ તઘલક

D. મુબારક ખીલજી

Answer: (B) મોહંમદ તઘલક

3. નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું? (GAS Class‐I & GCS Class I & I)

A. વિજયનગર રાજ્યતંત્રનું

B. કાકટીયા રાજ્યતંત્રનું

C. હોયસાલ રાજ્યતંત્રનું

D. બહામણી રાજ્યતંત્રનું

Answer: (A) વિજયનગર રાજ્યતંત્રનું

4. 'સયુરઘલ'નો અર્થ શું છે? (GAS Class‐I & GCS Class I & I)

A. વારસાઈ જમીન

B. ભાડા રહીતની જમીન

C. વચેટીયાઓને અપાયેલી જમીન

D. પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન

Answer: (D) પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન

5. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? (GAS Class‐I & GCS Class I & I)

A. દુર્ગાવતી - ગોંડવાનાની રાણી

B. ચાંદબીબી-અહમદનગરની શાહજાદી

C. માહમ અનગા -અકબરની ધાઈમાતા

D. અર્જુમંદબાનુ – નૂરજહાં

Answer: (D) અર્જુમંદબાનુ – નૂરજહાં

6. વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી? (MAO, Class-II (ARV)

A. સુલ્તાન અહમદશાહ પહેલો

B. સુલ્તાન અહમદશાહ બીજો

C. સુલ્તાન અહમદશાહ ત્રીજો

D. સુલ્તાન અહમદશાહ ચોથો

Answer: (A) સુલ્તાન અહમદશાહ પહેલો

7. અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો? (MAO, Class-II (ARV)

A. કુલીજખાન

B. મીરઝા અબ્દુલ રહીમખાન

C. શિહાબુદ્દિન અહમદખાન

D. મીરઝા અઝીઝ કોકા

Answer: (D) મીરઝા અઝીઝ કોકા

8. અકબરે ગુજરાત ક્યા વર્ષમાં જીત્યું?

A. 1568

B. 1572

C. 1576

D. 1579

Answer: (B) 1572