Exam Questions

17. મુગલ સામ્રાજ્યના પેટા વિભાગોની ઉતરતા ક્રમમાં ગોઠવણી અનુસાર કયો વિકલ્પ સાચો છે?

A. સુબાહ, માક્તા, પરગણા

B. શીક, મુક્તા, પરગણા

C. સુબાહ, સરકાર, પરગણા

D. સબાર્ડ, આમીલ, સરકાર

Answer: (C) સુબાહ, સરકાર, પરગણા

18. ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શીયનમાં અનુવાદિત થયેલ “ધી રાજમનામા' (The Razmnama) નીચે પૈકી કોનો અનુવાદ છે?

A. રામાયણનો

B. મહાભારતનો

C. અથર્વવેદનો

D. રાજતરંગિણીનો

Answer: (B) મહાભારતનો

19. સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચે પૈકી કોણે સર્વોપરિતા (sovereignty) સ્થાપી હતી?

A. મુઘલ

B. મરાઠા

C. અંગ્રેજો

D. પેશવા

Answer: (D) પેશવા

20. નીચેના પૈકી ક્યા મુઘલ બાદશાહનો જ્ન્મ ગુજરાતમા થયો હતો? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)

A. અક્બર

B. જહાંગીર

C. શાહજહાં

D. ઔરંગઝેબ

Answer: (D) ઔરંગઝેબ

21. સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી?

A. ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા (Khan-i-Azam Aziz Koka)

B. નીઝામુદ્દીન અહમદ

C. મુનીમખાન

D. અસફખાન

Answer: (A) ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા (Khan-i-Azam Aziz Koka

22. રાજા ટોડરમલ દ્વારા વિકસાવવામાં આવેલી દહશાલા પદ્ધતિ એટલે…..(Lecturer (Selection Scale)(Professor)Kaya chikitsa, class-I

A. દસ વર્ષ માટે પ્રમાણભૂત દરે જમીન મહેસૂલ સંચય

B. દસ વર્ષ માટે ખેડૂત અને રાજ્ય વચ્ચે પાકની વહેંચણી

C. મહેસૂલ સંચય 10 વર્ષના સરેરાશ ઉત્પાદનના ભાવના આધારે

D. વિસ્તાર આકારણી નક્કી કરવા માટે 10 વર્ષમાં એકવાર જમીનની માપણી

Answer: (C) મહેસૂલ સંચય 10 વર્ષના સરેરાશ ઉત્પાદનના ભાવના આધારે

23. અભિર ઈશ્વરદેવનો યષ્ટિ ઉપરનો પુરાલેખ ક્યાં મળી આવ્યો છે? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)

A. ધુનાગામ

B. ધત્વા

C. દોલતપુર

D. ફતેહપુર

Answer: (C) દોલતપુર

24. દિલ્હી સલ્તનતમાં જમીનની માપણી માટે શબ્દ વપરાતો હતો. (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)

A. કિસ્મત-ઈ-ઘાલા

B. મસાહત

C. ઘાલા-બકસી

D. ગાઝી

Answer: (B) મસાહત