49. ભારતમાં શાસન કરનાર નીચેના વંશને કાલક્રમાનુસાર ગોઠવીને સાચો વિકલ્પ પસંદ કરો? (Deputy Director(DCW, Class-I)
1. (1) તુઘલક વંશ
2. (2) સૈયદ વંશ
3. (3) ગુલામ વંશ
4. (4) ખિલજી વંશ
-
(5) લોદી વંશ
A. 3, 4, 2, 1, 5
B. 3, 4, 1, 2, 5
C. 3, 4, 5, 1, 2
D. 4, 2, 3, 1, 5
Answer: (B) 3, 4, 1, 2, 5
50. નીચેનામાંથી કયું રાજા ટોડરમલની ઝબિત વ્યવસ્થાનું વિશિષ્ટ લક્ષણ નથી? (SWO)
A. જમીનનું સર્વેક્ષણ અને માપન
B. જમીનનું વર્ગીકરણ
C. દરો નક્કી કરવા
D. દ્વિવાર્ષિક મૂલ્યાંકન
Answer: (D) દ્વિવાર્ષિક મૂલ્યાંકન
51. અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા......... ની અનુકૃતિ હતી. (Lecturer (Selection Scale)(Professor)Panchkarma, class-I)
A. અફઘાનિસ્તાન
B. તુર્કસ્તાન
C. મંગોલિયા
D. પર્શિયા
52. મુઘલ સેના સાથેના ધ્રોલના યુધ્ધમાં નીચેના પૈકી કોણે મુઝફફર શાહ III ને સહાય કરી? (LectLecturer Kriya Sharir, class-II)
A. જામ સતાજી
B. વિભાજી
C. લાખાજી
D. ઉપરના પૈકી કોઈ નહીં
53. નીચેના પૈકી કોણે એવું અનુભવ્યું કે મુસ્લીમ રાજમાં ખૂબસૂરત, સમૃધ્ધ અને કિંમતી મંદિરો સલામત નથી? (LectLecturer Kriya Sharir, class-II)
A. વલ્લભાચાર્ય
B. બાલગોપાલ
C. વિઠ્ઠલેશ્વર
D. બાઈ હરિર
54. નીચેના જોડકાં જોડો. (Lecturer Dravyaguna Class- II)
1. (I) પાણીપતનું પહેલું યુદ્ધ - (i) બાબર અને રાણાસંગ
2. (II) પાણીપતનું બીજું યુદ્ધ - (ii) બાબર અને ઇબ્રાહીમ લોદી
3. (III) કાનવાનું યુદ્ધ - (iii) માંગલ અને હેમુ
4. (IV) ચૌસાનુ યુદ્ધ - (iv) હુમાયુ અને શેરખાન
A. (ii) (iii) (i) (iv)
B. (iii) (ii) (i) (iv)
C. (ii) (iii) (iv) (i)
D. (ii) (i) (iii) (iv)
Answer: (A) (ii) (iii) (i) (iv)
55. નીચેના પૈકી કયા ઈજિપ્તના વિદ્વાન બહમનિ પ્રદેશ જતા પૂર્વે ગુજરાતમાં લાંબો સમય રોકાયા હતા? (Lecturer Prasuti & Striroga, class-II)
A. બદ્નિ અદ-દમિમ
B. હૈબતુલ્લાહ-શાહ-મિર
C. અબુ ફલ ધઝરુનિ
D. શાહ-એ-આલમ
Answer: (A) બદ્નિ અદ-દમિમ
56. મધ્યયુગીન ભારત સંદર્ભે “તકાવી” એટલે. (Lecturer Prasuti & Striroga, class-II)
A. પ્રાંતીય સરદારો દ્વારા જારી કરાયેલા ચાંદીના સિક્કા
B. કૃષિ લાયક ભૂમિ પર કર
C. કૃષિમાં સહાયતા માટે આપવામાં આવેલું ૠણ
D. એક પ્રકારની ન્યાયિક પ્રક્રિયા સંહિતા
Answer: (C) કૃષિમાં સહાયતા માટે આપવામાં આવેલું ૠણ