41. અકબરે 'જગતગુરૂ'ની ઉપાધી કયા સંતને આપી હતી? (PI (unarmed), Class‐II)
42. રાજા ટોડરમલ દ્વારા વિકસાવવામાં આવેલી દહશાલા પદ્ધતિ એટલે…..(Lecturer (Selection Scale)(Professor)Kaya chikitsa, class-I
43. અભિર ઈશ્વરદેવનો યષ્ટિ ઉપરનો પુરાલેખ ક્યાં મળી આવ્યો છે? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)
44. દિલ્હી સલ્તનતમાં જમીનની માપણી માટે શબ્દ વપરાતો હતો. (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)
45. આગ્રામાં લાલ પથ્થરમાંથી બનેલો આગ્રાનો કિલ્લો કયા બાદશાહે બંધાવ્યો હતો?
46. નીચે દર્શાવેલ વંશને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
47. કયા વર્ષમાં મોગલ શહેનશાહ હુમાયુએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું?
48. ગુજરાતનું કયા ઐતિહાસિક સ્થળનો 15મી સદીના પૂર્વ મુઘલ ઈસ્લામિક કિલ્લો હિન્દુ અને જૈન મંદિરોના સંયોજનના આકર્ષક લાવણ્યથી શોભે છે? (Lecturer (Senior)(Reader)(Ayurved)Shalya Tantra , Class-1)