73. હિંદુઓ પરત્વેની અકબરની નીત્તિના સંદર્ભમાં નીચેના પૈકી કયુ વિધાન સાચું છે? (APG, CLASS-1)
A. તેણે યાત્રા વેરો નાબૂદ કરેલ પરંતુ જઝિયા વેરો ચાલુ રાખેલ હતો.
B. તેણે જઝિયા વેરો નાબૂદ કરેલ પરંતુ યાત્રા વેરો ચાલુ રાખેલ હતો.
C. તેણે યાત્રા વેરો અને જઝિયા વેરો બંને નાબૂદ કરેલ હતા.
D. તેણે યાત્રા વેરો અને જઝિયા વેરો નાબૂદ કરેલ ન હતો.
Answer: (C) તેણે યાત્રા વેરો અને જઝિયા વેરો બંને નાબૂદ કરેલ હતા.
74. નીચે પૈકી ક્યો વિકલ્પ સાચો નથી? (DEO)
A. મુદ્રારાક્ષસ-વિશાખદત્ત
B. કથાસરિતસાગર-સોમદેવ
C. હુમાયુનામા-હુમાયુ
D. કુમારસંભવ-કાલિદાસ
Answer: (C) હુમાયુનામા-હુમાયુ
75. સલ્તનકાળ દરમ્યાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી? (DEO)
A. મુહમ્મદાબાદ-મહેમદાબાદ
B. મુસ્તફાબાદ-જૂનાગઢ
C. અહમદગર-હિંમતનગર
D. મહમ્મદાબાદ-મહેમદાબાદ
Answer: (A) મુહમ્મદાબાદ-મહેમદાબાદ
76. મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો?(MCO Class III)
A. બખ્યિતાર ખલજી
B. મલેક કાર
C. કુતુબુદ્દીન ઐબક
D. ગ્યાસુદ્દીન ખલજી
Answer: (C) કુતુબુદ્દીન ઐબક
77. અલાઉદ્દીન ખીલીજીએ ગુજરાત પર આક્રમણ કર્યુ ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી.?(SW0, Class-II)
A. પાટણ
B. અમદાવાદ
C. સોમનાથ
D. સુરત
78. જે પોતાને “નાયબ-એ ખુદાઈ” એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો તે સુલતાન નીચે પૈકી કોણ હતો? (SW0, Class-II)
A. અલાઉદ્દીન ખીલજી
B. ઇલ્તતુમિશ
C. બલ્બન
D. ગ્યાસુદ્દીન તુગલક
79. અલાઉદ્દિન ખિલજીના શાસનકાળ દરમ્યાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે ક્યા અધિકારીઓ કામ કરતા હતા? (AS, Horticulture, Government Printing Press Class-2)
A. ઇક્તાદાર
B. ખુસરો
C. શાહના
D. ટંકા
80. હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો? (AS, Horticulture, Government Printing Press Class-2)
A. ફિરોજશાહ તુઘલખ
B. અલાઉદ્દિન ખિલજી
C. બલ્બન
D. ઉપરોક્ત એક પણ નહિ
Answer: (A) ફિરોજશાહ તુઘલખ