Exam Questions

97. ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ. 1297 માં ગુજરાત પર આક્રમણ કર્યુ ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો?

A. ભોલા ભીમ

B. કુમારપાળ

C. કર્ણદેવ વાઘેલા

D. લવણપ્રસાદ

Answer: (C) કર્ણદેવ વાઘેલા

98. ગુલામ કે મમલૂક વંશના શાસકોની કાળક્રમાનુસાર ગોઠવણી કરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો. (General Study)

1. સુલતાન શમ્મુદ્દીન ઇલ્તુત્મિશ

2. આરામ શાહ

3. સુલતાના રઝિયા

4. કુતબુદ્દીન ઐબક

A. 4, 1, 2, 3

B. 4, 2, 1, 3

C. 1, 2, 4, 3

D. 1, 2, 4, 3

Answer: (B) 4, 2, 1, 3

99. કયા વર્ષમાં ગુજરાતને અલાઉદ્દીન ખલજીએ દિલ્હી સલ્તનતમાં ભેળવી દીધું હતું? (General Study)

A. ઈ.સ. 1304

B. ઈ.સ. 1305

C. ઈ.સ. 1300

D. ઈ.સ. 1306

Answer: (A) ઈ.સ. 1304

100. ફત્તેપુર સિક્રી ખાતે આવેલ ‘ઈબાદત ખાના” નો ઉપયોગ ક્યા હેતુ માટે કરવામાં આવતો હતો?

A. શાહી યજમાનના જમવાના સ્થળ તરીકે

B. અકબરના પ્રાર્થના સ્થળ તરીકે

C. રાજ ઘરાણાની વ્યક્તિઓનાં પ્રાર્થના સ્થળ તરીકે

D. અલગ અલગ ધર્મના જાણકારો સાથે અકબર ધર્મની ચર્ચા કરતો હતો.

Answer: (D) અલગ અલગ ધર્મના જાણકારો સાથે અકબર ધર્મની ચર્ચા કરતો હતો.