33. નીચેના પૈકી કોણે એવું અનુભવ્યું કે મુસ્લીમ રાજમાં ખૂબસૂરત, સમૃધ્ધ અને કિંમતી મંદિરો સલામત નથી? (LectLecturer Kriya Sharir, class-II)
A. વલ્લભાચાર્ય
B. બાલગોપાલ
C. વિઠ્ઠલેશ્વર
D. બાઈ હરિર
34. નીચેના જોડકાં જોડો. (Lecturer Dravyaguna Class- II)
1. (I) પાણીપતનું પહેલું યુદ્ધ - (i) બાબર અને રાણાસંગ
2. (II) પાણીપતનું બીજું યુદ્ધ - (ii) બાબર અને ઇબ્રાહીમ લોદી
3. (III) કાનવાનું યુદ્ધ - (iii) માંગલ અને હેમુ
4. (IV) ચૌસાનુ યુદ્ધ - (iv) હુમાયુ અને શેરખાન
A. (ii) (iii) (i) (iv)
B. (iii) (ii) (i) (iv)
C. (ii) (iii) (iv) (i)
D. (ii) (i) (iii) (iv)
Answer: (A) (ii) (iii) (i) (iv)
35. નીચેના પૈકી કયા ઈજિપ્તના વિદ્વાન બહમનિ પ્રદેશ જતા પૂર્વે ગુજરાતમાં લાંબો સમય રોકાયા હતા? (Lecturer Prasuti & Striroga, class-II)
A. બદ્નિ અદ-દમિમ
B. હૈબતુલ્લાહ-શાહ-મિર
C. અબુ ફલ ધઝરુનિ
D. શાહ-એ-આલમ
Answer: (A) બદ્નિ અદ-દમિમ
36. મધ્યયુગીન ભારત સંદર્ભે “તકાવી” એટલે. (Lecturer Prasuti & Striroga, class-II)
A. પ્રાંતીય સરદારો દ્વારા જારી કરાયેલા ચાંદીના સિક્કા
B. કૃષિ લાયક ભૂમિ પર કર
C. કૃષિમાં સહાયતા માટે આપવામાં આવેલું ૠણ
D. એક પ્રકારની ન્યાયિક પ્રક્રિયા સંહિતા
Answer: (C) કૃષિમાં સહાયતા માટે આપવામાં આવેલું ૠણ
37. . દિલ્હીના કયા સુલતાને પિરામનના રાજપૂત સરદાર મોખરાજી ગોહેલને હરાવ્યા હતા. (Lecturer Prasuti & Striroga, class-II)
A. આલાઉદ્દિન ખિલજી
B. આલાઉદ્દિન ખિલજી
C. ફિરોઝ શાહ તુઘલક
D. મુબારક શાહ ખિલજી
Answer: (B) મુહમ્મદ બિન તુઘલક
38. મુગલ સામ્રાજ્યમાં ચિત્રકળા કોના સમયમાં પરાકાષ્ટાએ પહોચી હતી? (Lecturer Shalakya Tantra Class-II)
A. હુમાયુ
B. જહાંગીર
C. અકબર
D. શાહજહાન
39. નીચેના પૈકી કોણ ગુજરાતના છેલ્લા મુઘલ રાજપ્રતિભૂ (વાઈસરોય) હતા? (Lecturer, Panchkarma, class-II)
A. નુસરત ખાન
B. ઉલૂગ ખાન
C. અલ્પ ખાન
D. મોમિન ખાન
40. અકબરનો ગુજરાતનો સુબેદાર (ગર્વનર) કોણ હતો? (GES (CIVIL) CLASS I &II)
A. ઈતિમદ ખાન
B. મીર્ઝા અઝીઝ કોકા
C. બૈરામ ખાન
D. મહંમદ હુસેન મીર્ઝા
Answer: (B) મીર્ઝા અઝીઝ કોકા