25. આગ્રામાં લાલ પથ્થરમાંથી બનેલો આગ્રાનો કિલ્લો કયા બાદશાહે બંધાવ્યો હતો?
26. નીચે દર્શાવેલ વંશને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
27. કયા વર્ષમાં મોગલ શહેનશાહ હુમાયુએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું?
28. ગુજરાતનું કયા ઐતિહાસિક સ્થળનો 15મી સદીના પૂર્વ મુઘલ ઈસ્લામિક કિલ્લો હિન્દુ અને જૈન મંદિરોના સંયોજનના આકર્ષક લાવણ્યથી શોભે છે? (Lecturer (Senior)(Reader)(Ayurved)Shalya Tantra , Class-1)
29. ભારતમાં શાસન કરનાર નીચેના વંશને કાલક્રમાનુસાર ગોઠવીને સાચો વિકલ્પ પસંદ કરો? (Deputy Director(DCW, Class-I) - (1) તુઘલક વંશ
30. નીચેનામાંથી કયું રાજા ટોડરમલની ઝબિત વ્યવસ્થાનું વિશિષ્ટ લક્ષણ નથી? (SWO)
31. અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા......... ની અનુકૃતિ હતી. (Lecturer (Selection Scale)(Professor)Panchkarma, class-I)
32. મુઘલ સેના સાથેના ધ્રોલના યુધ્ધમાં નીચેના પૈકી કોણે મુઝફફર શાહ III ને સહાય કરી? (LectLecturer Kriya Sharir, class-II)